Parka Na Umbre Bethi Malan Mari - Gopal Bharwad
Singer : Gopal Bharwad , Lyrics : Rajvinder Singh
Music : Dhaval Kapadiya , Label : T-Series
Singer : Gopal Bharwad , Lyrics : Rajvinder Singh
Music : Dhaval Kapadiya , Label : T-Series
Parka Na Umbre Bethi Malan Mari Lyrics in Gujarati
| પારકા ના ઉંબરે બેઠી માલણ મારી લિરિક્સ ગુજરાતીમાં
હે મારા આવાની રાહ ના જોઈ થોડી
હે મારા આવાની રાહ ના જોઈ થોડી
પારકા ના નામ ની પીઠિયો ચોળી
પારકા ના ઉંબરે બેઠી માલણ મારી
હો હો પારકા ના ઉંબરે ભાડી માલણ મારી
જીવતા જીવ એ ગઈ મને મારી
જોઈ એને રડી પડી આંખડી મારી
આ પારકા ના ઉંબરે બેઠી માલણ મારી
પારકા ના પાણી ભરે માલણ મારી
હો મારુ મોઢું જોયા વગર જેને નોતું ચાલતું
આજ એ મારા થી મોઢું ફેરવે છે
હો પારકા ના હાથ માં હાથ આપીને
મારી નજરોની હોમે એતો ફરે છે
બેવફા તને માની હતી જિંદગી મેં મારી
જાણી જોઈ જીંદગી તે મારી બગાડી
પારકા ના ઉંબરે બેઠી માલણ મારી
હો પારકા ના ઉંબરે બેઠી માલણ મારી
હો એને રોજ જોઈ ને બડ્યા કરતા મોત મંજૂર છે
એમ પણ એને મારી ક્યા રે જરુર છે
હો કરી ગયા એતો મારા દલ ના રે ટૂકડા
દલ માં રાખ્યા એને એજ મારી ભૂલ છે
બેવફા નતી મજબૂરી કોય તારી
રુપીયા ભાડી તે નિયત બગાડી
હો પારકા ના ઉંબરે જોઈ માલણ મારી
હો પારકા ના થઈ ને રેજો માલણ મારી
હે મારા આવાની રાહ ના જોઈ થોડી
પારકા ના નામ ની પીઠિયો ચોળી
પારકા ના ઉંબરે બેઠી માલણ મારી
હો હો પારકા ના ઉંબરે ભાડી માલણ મારી
જીવતા જીવ એ ગઈ મને મારી
જોઈ એને રડી પડી આંખડી મારી
આ પારકા ના ઉંબરે બેઠી માલણ મારી
પારકા ના પાણી ભરે માલણ મારી
હો મારુ મોઢું જોયા વગર જેને નોતું ચાલતું
આજ એ મારા થી મોઢું ફેરવે છે
હો પારકા ના હાથ માં હાથ આપીને
મારી નજરોની હોમે એતો ફરે છે
બેવફા તને માની હતી જિંદગી મેં મારી
જાણી જોઈ જીંદગી તે મારી બગાડી
પારકા ના ઉંબરે બેઠી માલણ મારી
હો પારકા ના ઉંબરે બેઠી માલણ મારી
હો એને રોજ જોઈ ને બડ્યા કરતા મોત મંજૂર છે
એમ પણ એને મારી ક્યા રે જરુર છે
હો કરી ગયા એતો મારા દલ ના રે ટૂકડા
દલ માં રાખ્યા એને એજ મારી ભૂલ છે
બેવફા નતી મજબૂરી કોય તારી
રુપીયા ભાડી તે નિયત બગાડી
હો પારકા ના ઉંબરે જોઈ માલણ મારી
હો પારકા ના થઈ ને રેજો માલણ મારી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon