Mane Prem Che Tane Kem Che Lyrics in Gujarati | મને પ્રેમ છે તને કેમ છે લિરિક્સ ગુજરાતીમાં


 Mane Prem Che Tane Kem Che - Kajal Maheriya
Singer : Kajal Maheriya , Lyrics : Rajan Rayka & Dhaval Motan
Music : Jitu Prajapati , Label - Saregama India Limited
 
Mane Prem Che Tane Kem Che Lyrics in Gujarati
| મને પ્રેમ છે તને કેમ છે લિરિક્સ ગુજરાતીમાં 
 
એ ચાંદા ને પૂછે સિતારા તને પૂછે દિલ ના ધબકારા...(2)
ધબકારા...
મને પ્રેમ છે તને કેમ છે...(2)
સુરજ ની કિરણો ના ચમકારા તને પૂછે આખો ના પલકારા...(2)
પલકારા...
મને પ્રેમ છે તને કેમ છે...(2)
 
હો દિલ માં મારા ઘણા સવાલ છે
તારી પાસે એના માંગે જવાબ છે
હો તારા વિચારો આવે આજ કાલ છે
તારી જોડે મને જીવવાના ખ્વાબ છે
 
હો તારા રે પ્રેમ થી ચાલે શ્વાસ મારા
દિલ ના દરવાજે વાગે ભણકારા...વાગે ભણકારા
મને પ્રેમ છે તને કેમ છે
એ ચાંદા ને પૂછે સિતારા તને પૂછે દિલ ના ધબકારા...(2)
ધબકારા...
મને પ્રેમ છે તને કેમ છે...(2)
 
હો પેલી વાર મળ્યા ની તારીખ યાદ રાખશું
છેલ્લા શ્વાસ સુધી સાથ તને આપશું
હો મળે કુદરત તો તને જ માંગશું
કોઈ એ ના આપ્યો હોય એવો પ્રેમ આપશું
 
તને જીવ કરતા વધુ અમે ચાહનારા
તારો ઇંતજાર છે ઓ મારા યારા...ઓ યારા
મને પ્રેમ છે તને કેમ છે
એ ચાંદા ને પૂછે સિતારા તને પૂછે દિલ ના ધબકારા...(2)
ધબકારા...
મને પ્રેમ છે તને કેમ છે
 
મને પ્રેમ છે તને કેમ છે...(2)
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »