Tu Maro Moraliyo Hu Tari Dheladi - Tejal Thakor & Kaushik Bharwad
Singer : Tejal Thakor & Kaushik Bharwad
Lyrics : Jashwant Gangani , Music : Vishal Vagheshwari
Label : Jhankar Music
Singer : Tejal Thakor & Kaushik Bharwad
Lyrics : Jashwant Gangani , Music : Vishal Vagheshwari
Label : Jhankar Music
Tu Maro Moraliyo Hu Tari Dheladi Lyrics in Gujarati
| તુ મારો મોરલીયો હું તારી ઢેલડી લિરિક્સ ગુજરાતીમાં
હું તારા ખેતરડા ના ખૂણે ટહુકા કરતી આવુ
હું તારા ખેતરડા ના ખૂણે ટહુકા કરતી આવુ સાયબા
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હે તારા ટહુકે રૂપલડી
હે તારા ટહુકે રૂપલડી
હું સાવન થઈ ને આવુ સાજણા
હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હે મારા દિલ ની હર ધડકન માં ગોરી તારુ નામ છે
તું છે મારુ અડસઠ તીરથ તુ રૂદિયા નુ ધામ છે
હો મારા દિલ ની હર ધડકન માં ગોરી તારુ નામ છે
તું છે મારુ અડસઠ તીરથ તુ રૂદિયા નુ ધામ છે
હે તારા સમણે જગમગતો
હે તારા સમણે જગમગતો
હું ચાંદો થઈ ને આવુ સાજણા
હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હે પાલવડા ના ધાગે ધાગે પ્રીતમ તારા ગીત રે
તું મારા જીવતર નુ જરણું તું મારુ સંગીત રે
હો પાલવડા ના ધાગે ધાગે પ્રીતમ તારા ગીત રે
તું મારા જીવતર નુ ઝરણું તું મારુ સંગીત રે
હે તારા મારા પ્રેમ ના ગીતો
હે તારા મારા પ્રેમ ના ગીતો
લોકો રોજ ગાશે સાયબા
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હો હું તારો મોરલીયો તું મારી ઢેંલડી
તું મારો મોરલીયો હું તારી ઢેંલડી
હો હું તારો મોરલીયો તુ મારી ઢેંલડી

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon