Bolyo Re Kagdo Lyrics in Gujarati | બોલ્યો રે કાગડોલિરિસિક ગુજરાતીમાં

Bolyo Re Kagdo - Tejal Thakor
Singer : Tejal Thakor , Lyrics : Lakhubha Sarvaiya
Music : Ajay Vagheshwari , Label : ‪NARESHNAVADIYAORGANIZER‬
 
Bolyo Re Kagdo Lyrics in Gujarati
| બોલ્યો રે કાગડોલિરિસિક ગુજરાતીમાં 
 
હો વેહલી સવારે ઓલ્યો બોલ્યો રે કાગડો
હો ઓ વેહલી સવારે ઓલ્યો બોલ્યો રે કાગડો
હસ્તીતી તાવડે હો રાખતોતો જીવડો

હો મન માં એવો ભાવ છે કોઈ મને જોવા આવસે
હો આજ મારે ઘેરે નક્કી મારે ઘેરે મહેમાન આવસે
હો આજ મારે ઘેરે મહેમાન આવસે

હો ઓસરી વાડી ને મેતો વાળ્યું રે ખોળિયું
વાળતા વાળતા રે મને મોતીડો મળિયો
હો તોરણ બાંધીને મેતો શણગાર્યા ડોડલા
હરખે હરખ માં ઘણા ઘડી નાખ્યા રોટલા

હો મન માં એવો ભાવ છે જમવા જીવણ આવસે
હો આજ મારે ઘેરે નક્કી મારે ઘેરે મહેમાન આવસે
હો આજ મારે ઘેરે મહેમાન આવસે

હો મળતા નજરો રે મને ગમ્યો એ જુવાનીયો
મન થી મેં એને મારો માણીઘર માનિયો
હો મીંઢોળ હુ બાંધી મારા હાથે એના નામ નો
પણિયારી થઈને પાણી ભરુ એના નામ નુ

હો મન માં એવો ભાવ છે જાનુ જોડે વેલો આવસે
હો આજ મારે ઘેરે હા મારે ઘેરે મહેમાન 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »