Moje Dariya - Aishwarya Majmudar
Singer : Aishwarya Majmudar
Music : Dj Kwid & Gaurav Dhola
Lyrics : Janki Gadhavi , Label : Music Pataro Gujarati
Singer : Aishwarya Majmudar
Music : Dj Kwid & Gaurav Dhola
Lyrics : Janki Gadhavi , Label : Music Pataro Gujarati
Moje Dariya Lyrics in Gujarati
| મોજે દરિયા લિરિક્સ ગુજરાતીમાં
રોકટોક કરતા રુકતી ના
જીવન ની દોરી ખૂટતી ના
રોકટોક કરતા રુકતી ના
જીવન ની દોરી ખૂટતી ના
ભલે કેહવા વાળા કહેતા જાય
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
હા મારી મેલડી ના રાજ મા
હા મારી ખોડલ ના રાજ મા
હા મારી મોગલ ના રાજ મા
હા મારી હોનલ ના રાજ મા
હા મારી ન્યાય નો દરબાર
મા મારી રાખજે દરકાર
હા મારી ન્યાય નો દરબાર
મા મારી રાખજે દરકાર
મારે કોઈ ના થી ડરવાનું શું
માડી કે એ બીજુ કરવાનું શું
મારે કોઈ ના થી ડરવાનું શું
માડી કે એ બીજુ કરવાનું શું
માવડી કરે બેડો પાર
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મા મારી કરતી ધમકાર
મા મારી કરતી રણકાર
મા મારી કરતી ખમકાર
મા મારી કરતી રણકાર
મા ના શરણે તો બીજે ફરવાનુ શું
માડી છે ભેળી મને નડવાનું શું
મા ના શરણે તો બીજે ફરવાનુ શું
માડી છે ભેળી મને નડવાનું શું
મારી માવડી કરે બેડો પાર
માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
જીવન ની દોરી ખૂટતી ના
રોકટોક કરતા રુકતી ના
જીવન ની દોરી ખૂટતી ના
ભલે કેહવા વાળા કહેતા જાય
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
માથે છે માવડી નો હાથ મારા ભાઈ
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
હા મારી મેલડી ના રાજ મા
હા મારી ખોડલ ના રાજ મા
હા મારી મોગલ ના રાજ મા
હા મારી હોનલ ના રાજ મા
હા મારી ન્યાય નો દરબાર
મા મારી રાખજે દરકાર
હા મારી ન્યાય નો દરબાર
મા મારી રાખજે દરકાર
મારે કોઈ ના થી ડરવાનું શું
માડી કે એ બીજુ કરવાનું શું
મારે કોઈ ના થી ડરવાનું શું
માડી કે એ બીજુ કરવાનું શું
માવડી કરે બેડો પાર
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મા મારી કરતી ધમકાર
મા મારી કરતી રણકાર
મા મારી કરતી ખમકાર
મા મારી કરતી રણકાર
મા ના શરણે તો બીજે ફરવાનુ શું
માડી છે ભેળી મને નડવાનું શું
મા ના શરણે તો બીજે ફરવાનુ શું
માડી છે ભેળી મને નડવાનું શું
મારી માવડી કરે બેડો પાર
માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
મારી માવડી ના રાજ માં મોજે દરિયા
મોજે દરિયા ભાઈ મોજે દરિયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon