Garbe Ghumu - Santvani Trivedi
Singer - Santvani Trivedi , Lyrics - Yash Joshy
Music - Meet Soni & Surjeet Singh
Label - Jhankar Music Gujarati
Singer - Santvani Trivedi , Lyrics - Yash Joshy
Music - Meet Soni & Surjeet Singh
Label - Jhankar Music Gujarati
Garbe Ghumu Lyrics in Gujarati
| ગરબે ઘુમું લિરિક્સ ગુજરાતીમાં
મોહના રંગે મન રંગાયુ
છન છન જોવે નૈનો તારી વાટ
નથી ખોવાયુ મન કદી આવુ
એ માંગે છે તારો સંગાથ
કે આજ ઝૂમે છે ઝૂમે સંસાર
કે મારુ મન માંગે તારો સંગાથ
ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે
કાનો શુ જાદુ કરી જાય
બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે
જોજે ના રાત વિતી જાય
ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે
કાનો શુ જાદુ કરી જાય
બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે
જોજે ના રાત વિતી જાય
તારી ધૂન મા બસ તારી ધૂન મા
ભાન ભૂલી નાચુ હું આંગણ મા
તુ છે તન મા તુ છે મન મા
દિસે તુ સારા જગ મા
તારે કાજે કરીયો મેં શણગાર કાન્હા
શિદને લાગી તને રે વાર
ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે
કાનો શુ જાદુ કરી જાય
બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે
જોજે ના રાત વિતી જાય
ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે
કાનો શુ જાદુ કરી જાય
બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે
જોજે ના રાત વિતી જાય
ગરબે રે ઘૂમવા ને સાથે રે ઝૂમવા
આવ્યો રે આવ્યો મારો કાન્હો
એજ છે કાન માં એજ હર ક્ષણ મા
એ હૈયા માં ધબકે રે છાનો છાનો
છન છન જોવે નૈનો તારી વાટ
નથી ખોવાયુ મન કદી આવુ
એ માંગે છે તારો સંગાથ
કે આજ ઝૂમે છે ઝૂમે સંસાર
કે મારુ મન માંગે તારો સંગાથ
ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે
કાનો શુ જાદુ કરી જાય
બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે
જોજે ના રાત વિતી જાય
ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે
કાનો શુ જાદુ કરી જાય
બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે
જોજે ના રાત વિતી જાય
તારી ધૂન મા બસ તારી ધૂન મા
ભાન ભૂલી નાચુ હું આંગણ મા
તુ છે તન મા તુ છે મન મા
દિસે તુ સારા જગ મા
તારે કાજે કરીયો મેં શણગાર કાન્હા
શિદને લાગી તને રે વાર
ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે
કાનો શુ જાદુ કરી જાય
બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે
જોજે ના રાત વિતી જાય
ગરબે ઘૂમુ હા ઘુમુ ઢોલીડા ના તાલે
કાનો શુ જાદુ કરી જાય
બની હું રાધા ઓ કાન્હા પૂનમ ની રાતે
જોજે ના રાત વિતી જાય
ગરબે રે ઘૂમવા ને સાથે રે ઝૂમવા
આવ્યો રે આવ્યો મારો કાન્હો
એજ છે કાન માં એજ હર ક્ષણ મા
એ હૈયા માં ધબકે રે છાનો છાનો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon