Vaage Vaage 2
Singers : Kruz , K.Deep , Hard D
Music : Kruz , Lyrics : Yashwant Lamba
Label : Sur Sagar Music
Singers : Kruz , K.Deep , Hard D
Music : Kruz , Lyrics : Yashwant Lamba
Label : Sur Sagar Music
Vaage Vaage 2 Lyrics in Gujarati
| વાગે વાગે ૨ લિરિક્સ ગુજરાતીમાં
ગાજે ગાજે કાઈ ત્રાંબાળું ને ઠોર
વાગે વાગે ઢોલીડા ના ઢોલ
એવી હો હો રે હરણાયુ માડી તારા મંદિરીયે હો જી..

ઉત્તર મે આઇ ખોડલ નો ખમકાર
દખ્ખણ મે આઇ હિંગળાજ કરે હાંક
એની વચમા રે ચોરાળી ચાંપલ ના બેસણા હો જી…
એની વચમા ચાપલ તારા બેહણા હો જી…
વાગે વાગે કાંઈ
ઓપે આઈ નો ઉગમણો દરબાર
દીપે રૂડો જળહળતો દરબાર
એવો હુરજ ઉતારે આઈ ની આરતી હો જી…
એવો ચાંદો રે ઉતારે આંઈ ની આરતી હો જી…
આરતી હો જી… આરતી હો જી…

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon