Bhola No Bhagwan - Dev Pagli
Singer : Dev Pagli , Lyrics : Atmaram Thakor
Music : DJ Adee & Akshay Suthar
Label : Vir Production
Singer : Dev Pagli , Lyrics : Atmaram Thakor
Music : DJ Adee & Akshay Suthar
Label : Vir Production
Bhola No Bhagwan Lyrics in Gujarati
| ભોળાનો ભગવાન લિરિક્સ ગુજરાતીમાં
હર હર ભોલે ભોલે બમ બમ ભોલે
હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે
હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે
હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે
હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
એ ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
એ ભૂત ભભૂત વીણા ગજ વેરા
ભૂત ભભૂત વિણા ગજ વેરા ઘર એનુ સ્મશાન
કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ બમ
હા કે એ છે બમ બમ
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
દેવ અને દાનવ સૌ પૂજતા દુષ્ટો એના નામ થી ધ્રુજતા
હો દેવ અને દાનવ સૌ પૂજા દુષ્ટો એના નામ થી ધ્રુજતા
એનુ ત્રિજુ નેત્ર ખુલે તો
એનુ ત્રિજુ નેત્ર ખુલે તો થાય બધુ વૈરાન
કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ કે એ છે
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
હે ભોળા નો ભગવાન એ ચે ભોળા નો ભગવાન
ભોળા ને એ ભગતો બહુ ગમતા ભગતો ને એ ભોળો
હો ભોળા ને ભગતો બહુ ગમતા ભગતો ને એ ભોળો
હો એનો હાથ મુકે જો માથે
એનો હાથ મુકે જો માથે થઈ જાય બેડો પાર
કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ બમ કે એ છે
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
રાવણ રાવણ ભક્ત ભી એના લડે યુગ મેં દાર
તેણે રાવણ રાવણ ભક્ત ભી એના લડે યુગ મેં દાર
હો ધરમ ની સાથે રહ્યો એ ભોળો
ધરમ ની સાથે રહ્યો એ ભોળો કર્યો એ તક નો નાશ
કે એ છે બમ બમ કે એ છે બમ બમ
કે એ છે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે
હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે
હર હર ભોલે બમ ભોલે બમ બમ ભોલે
હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
એ ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
એ ભૂત ભભૂત વીણા ગજ વેરા
ભૂત ભભૂત વિણા ગજ વેરા ઘર એનુ સ્મશાન
કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ બમ
હા કે એ છે બમ બમ
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
દેવ અને દાનવ સૌ પૂજતા દુષ્ટો એના નામ થી ધ્રુજતા
હો દેવ અને દાનવ સૌ પૂજા દુષ્ટો એના નામ થી ધ્રુજતા
એનુ ત્રિજુ નેત્ર ખુલે તો
એનુ ત્રિજુ નેત્ર ખુલે તો થાય બધુ વૈરાન
કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ કે એ છે
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
હે ભોળા નો ભગવાન એ ચે ભોળા નો ભગવાન
ભોળા ને એ ભગતો બહુ ગમતા ભગતો ને એ ભોળો
હો ભોળા ને ભગતો બહુ ગમતા ભગતો ને એ ભોળો
હો એનો હાથ મુકે જો માથે
એનો હાથ મુકે જો માથે થઈ જાય બેડો પાર
કે એ છે બમ બમ બમ કે એ છે બમ બમ બમ કે એ છે
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
રાવણ રાવણ ભક્ત ભી એના લડે યુગ મેં દાર
તેણે રાવણ રાવણ ભક્ત ભી એના લડે યુગ મેં દાર
હો ધરમ ની સાથે રહ્યો એ ભોળો
ધરમ ની સાથે રહ્યો એ ભોળો કર્યો એ તક નો નાશ
કે એ છે બમ બમ કે એ છે બમ બમ
કે એ છે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
હે ભોળા નો ભગવાન એ છે ભોળા નો ભગવાન
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon