Man Ni Vato Lyrics in Gujarati | મનની વાતો લિરિક્સ ગુજરાતીમાં

Man Ni Vato - Nayna Thakor
Singer : Nayna Thakor , Lyrics : Sovanji Thakor
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
 
Man Ni Vato Lyrics in Gujarati
| મનની વાતો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે મન ની રે વાત જોને મન માં ના રખાય
હે દિલ ની રે વાતો દિલ માં ના રખાય
કોક હામે થી માંગે તો દિલ દઈ દેવાય
હે મન ની રે વાત જોને મન માં ના રખાય
ગમતુ મળે તો એને તરત કઈ દેવાય
હો નશીબ કરે જોર તો ભાવ ના ખવાય
મળે મોકો મોધેરો તો જતો ના કરાય... ( ૨ )
હે મન ના માને તો વાત પ્રેમ થી કરાય
પ્રેમ ભર્યુ દિલ કોઈ નુ તોડી ના દેવાય... ( ૨ )

હો મળે છે પ્રેમ તો કિશ્મત વાળાને
નથી રે મળતો કોઈ રુપિયા વાળાને
હો જીવ મળે તો ના જોવાય ના રૂપને
હમજી વાય હાચા રે પ્રેમ ને
હો ઈનોવા ની વાટ જોવામા ઈકો છૂટી જાય છે 
સમય વિત્યા પછી ઉટ ગાડી છૂટી જાય છે... ( ૨ )
હે દિલ તુટ્યા પછી રેણે હાધો ના થાય
તુટેલા દિલ ને કદી ટાકો ના દેવાય... ( ૨ ) 

જોને મલ્યો એ હમજા ના પ્રેમ ને
જોવા માં રહી ગયા જીવનભર રૂપ ને
હો કોઈ કોઈ ફરતા ખુશી ની ખોજ માં
મળે જો પ્રેમ તો મસ્ત રહે મોજ માં
હો મનાવે કોઈ માન થી તો માની રે જવાય
બાકી પછી કિશ્મત ને દોસ્ત ના દેવાય... ( ૨ ) 
હે મળે એ મોજ થી માણી લેવાય
બીજા નુ જોઈ પછી જીવ ના બળાય
હે કઉ છુ બીજા નુ જોઈ પછી જીવ ના બળાય... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »