Kem Meli Gaya Rann Ma - Harshad Dantani
Singer : Harshad Dantani , Music : Ravi - Rahul
Lyrics : Sanjay Yogiraj , Label : Ekta Sound
Singer : Harshad Dantani , Music : Ravi - Rahul
Lyrics : Sanjay Yogiraj , Label : Ekta Sound
Kem Meli Gaya Rann Ma Lyrics in Gujarati
| કેમ મેલી ગયા રણમાં લિરિક્સ ગુજરાતીમાં
હો ભીડ પડી ભવ ના ભણતર મા
હો ભીડ પડી ભવ ના ભણતર મા
ખોટ પડી શુ મારા ગણતર મા
ભીડ પડી ભવ ના ભણતર મા
ખોટ પડી શુ મારા ગણતર મા
દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા
હો ભીડ પડી ભવ ના ભણતર મા
ખોટ પડી શુ મારા ગણતર મા
દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા
હો નામ કોર્યુ મેં કણ કણ મા એ ભૂલી ગયા ક્ષણ મા
મને ફસવી સંકટ મા એ ફરે છે રે વટ મા
હો એ ઝુલુમ કરી મારા જીવતર મા વેર વાડી ગઈ એ વડતર મા
દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા
હો દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા
હો મે સગડુ એના નામ કર્યું એને બેમાની નુ કામ કર્યું
મારી જાત ને નિલામ કરી પણ બદલા માં કાઈ ના મળ્યુ
એ ઉભી રેતી સામે ત્યારે લાગતું સુખ નુ આભ ભર્યુ
એની મોહબ્બત નુ માર્યું મનડું આજ રે ચગડોળે ચડ્યુ
હો લઇ લાવો ભઈ લગતર મા કરું મજુરી ખેતર મા
આથી કુરબાની મેં ઘટ માં એ હમજી ના કપટ માં
હો એ કરી રખડતો મને પડતર માં ભૂલી એ ચાહત આવી ચડતર માં
દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા
હો દિલ દોરી દર્પણ મા કેમ મેલી ગયા રણ મા
હો વાતો રે વાત મા રાખી ઝેર આખી જામ કહ્યું
એની પામવા ની આશા કરતુ નસીબ રે નાકામ રહ્યુ
હો બતાવી બેદરકારી હામે આવી બાય કહ્યું
દુઆ કરતુ દિલ મારુ મજધારે ડુબાઈ ગયુ
હો મને લપેટી લપેટ મા શોધ્યો રસ્તો રે શોર્ટકટ મા
બેન વેરી ગઈ વેતર માં પેઠી બિજાના રે ઘર મા
હો એ કરી ગદારી એને ગળતર મા
મળી ના ચાહત મને મળતર મા
દિલ દોરી દર્પણ માં કેમ મેલી ગયા રણ માં
હો ભીડ પડી ભવ ના ભણતર મા
ખોટ પડી શુ મારા ભણતર મા
દિલ દોરી દર્પણ માં કેમ મેલી ગયા રણ માં
હો દિલ દોરી દર્પણ માં કેમ મેલી ગયા રણ માં

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon