Tane Dago Karshe - Mahesh Vanzara
Singer : Mahesh Vanzara , Lyrics : Rajvinder Singh
Music : Dipesh Chavda , Label : T-Series
Singer : Mahesh Vanzara , Lyrics : Rajvinder Singh
Music : Dipesh Chavda , Label : T-Series
Tane Dago Karshe Lyrics in Gujarati
| તને દગો કરશે લિરિક્સ ગુજરાતીમાં
હા છુપાએ છુપે ના તારુ બાનુ
હાચી હકીકત બધી હૂતો જાણું
હા તારા માટે હશે બધુ નાનુ
તમે જીવતે જીવ મારી ગયા જાનુ
હા મારા જેવો હાચો પ્રેમ કોન કરશે
ઓહ આ હા હો મારા જેવો હાચો પ્રેમ કોણ કરશે
તુ જેના પર મરે છે એ જોજે તને દગો કરશે
હા મને રડાયો તુ પણ રડશે ત્યારે મને યાદ કરશે
તને જોજે મારો રોમ નડશે
હા મારા જેવો દર્દ મળશે ત્યારે તારી આંખો રડશે
જોજે તારો જીવ બળસે મારા યાર
હે તુ જોજે તને દગો મળશે
તારા જેવો જ્યારે તને કોઈ મળશે
તારા દિલ ના ટુકડા કરશે
શુ વીતે તને ખબર પડશે
તુ જોજે તને દગો મળશે
હા ચાર દિવસ ની ચાંદની માં છલકાતા નઈ
કોક ના જુઠા પ્રેમ મા બહુ મલકાતા નઈ
હા મુકીને ગયા ભલે તમે મને એકલો
સમય રે કરશે તમારો રે ફેસલો
કોન તને જીવ ધરસે મારા જેવું કોણ કરશે
દિલ થી કોન ચાહસે મારા યાર
હા તુ જુદા થઈ ને યાદ કરશે
હા તારા મન નુ ધાર્યું ભલે તુ કરે છે
ભલે બીજા પર મરે છે
એ જોજે તને દગો મળશે
હા જોજે તને દગો મળશે
હા આજ ભલે મારી તું કદર ના કરે
મારા જેવી આશિકી તને બીજે નઈ મળે
હો ગોતતા રેશો પણ અમે નહિ જડીયે
હાચુ રે કઉસું હવે કદી નહિ મળીયે
હક તારો છૂટી ગયો સે
સ્વાસ મારો તુટી ગયો સે
પ્રાણ મારો છૂટી ગયો સે મારા યાર
હા આશિક કદી નારે નડશે
હા મારા જેવો હાચો પ્રેમ કોન કરશે
તુ જેના પર મરે સે
એ જોજે તને દગો કરશે
ઓ ત્યારે તારી આંખો રડશે
હાચી હકીકત બધી હૂતો જાણું
હા તારા માટે હશે બધુ નાનુ
તમે જીવતે જીવ મારી ગયા જાનુ
હા મારા જેવો હાચો પ્રેમ કોન કરશે
ઓહ આ હા હો મારા જેવો હાચો પ્રેમ કોણ કરશે
તુ જેના પર મરે છે એ જોજે તને દગો કરશે
હા મને રડાયો તુ પણ રડશે ત્યારે મને યાદ કરશે
તને જોજે મારો રોમ નડશે
હા મારા જેવો દર્દ મળશે ત્યારે તારી આંખો રડશે
જોજે તારો જીવ બળસે મારા યાર
હે તુ જોજે તને દગો મળશે
તારા જેવો જ્યારે તને કોઈ મળશે
તારા દિલ ના ટુકડા કરશે
શુ વીતે તને ખબર પડશે
તુ જોજે તને દગો મળશે
હા ચાર દિવસ ની ચાંદની માં છલકાતા નઈ
કોક ના જુઠા પ્રેમ મા બહુ મલકાતા નઈ
હા મુકીને ગયા ભલે તમે મને એકલો
સમય રે કરશે તમારો રે ફેસલો
કોન તને જીવ ધરસે મારા જેવું કોણ કરશે
દિલ થી કોન ચાહસે મારા યાર
હા તુ જુદા થઈ ને યાદ કરશે
હા તારા મન નુ ધાર્યું ભલે તુ કરે છે
ભલે બીજા પર મરે છે
એ જોજે તને દગો મળશે
હા જોજે તને દગો મળશે
હા આજ ભલે મારી તું કદર ના કરે
મારા જેવી આશિકી તને બીજે નઈ મળે
હો ગોતતા રેશો પણ અમે નહિ જડીયે
હાચુ રે કઉસું હવે કદી નહિ મળીયે
હક તારો છૂટી ગયો સે
સ્વાસ મારો તુટી ગયો સે
પ્રાણ મારો છૂટી ગયો સે મારા યાર
હા આશિક કદી નારે નડશે
હા મારા જેવો હાચો પ્રેમ કોન કરશે
તુ જેના પર મરે સે
એ જોજે તને દગો કરશે
ઓ ત્યારે તારી આંખો રડશે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon