Jiv Denari Jiv Layi Gayi - Gopal Bharwad
Singer : Gopal Bharwad
Lyrics : Harshad Mer & Prakash Jay Goga
Music : Shashi Kapadiya , Label : T-Series
Singer : Gopal Bharwad
Lyrics : Harshad Mer & Prakash Jay Goga
Music : Shashi Kapadiya , Label : T-Series
Jiv Denari Jiv Layi Gayi Lyrics in Gujarati
| જીવ દેનારી જીવ લઈ ગઈ લિરિક્સ ગુજરાતીમાં
હો મારી કિસ્મત મારી જોડે કેવો ખેલ ખેલી ગઈ
હા મારી કિસ્મત મારી જોડે કેવો ખેલ ખેલી ગઈ
મારી કિસ્મત મારી જોડે કેવો ખેલ ખેલી ગઈ
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો શું હતું એના દિલ માં મને ખબર પડી નઈ
શું હતું એના દિલ માં મને ખબર પડી નઈ
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો એ પારકા થયા અમે જોતા રહયા
કોઈ ની ઝિંદગી બની ને એ હાલતા થયા
હો એની કરેલી એ વાતો બધી ખોટી પડી ગઈ
એની કરેલી એ વાતો બધી ખોટી પડી ગઈ
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો સવાર મા જાનુ ની હતી જાન આવવાની
દાડો ઉગવામાં હતા 2 કલાક બાકી
હો અમે આવ્યા હતા મારી જાનુ ના વિશ્વાસ થી
કાળજા ફફડી ગયા એની રે વાત થી
હો ઘણી કસમો ખાધી ઘણા વાયદા કર્યા
તોયે અમારી જોડે તમે દગા રે કર્યા
હો મને કોલ દેનારી બોલીને ફરી ગયી
મને કોલ દેનારી બોલીને ફરી ગયી
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો છાતી ઠોકીને કેતી તું હતો એક મારો
તોયે કેમ બદલી ગયા તારા રે વિચારો
હો ખબર છે તને તું તો જીવ છે મારો
તોયે કેમ જાલ્યો તે હાથ રે બીજાનો
હો અમે બધુ જાણતા હતા તોયે બોલતા નતા
તારા દિલ ના રાજ અમે બધા ખોલતા નતા
હો ગુનેગાર તમે હતા સજા મને મળી ગઈ
ગુનેગાર તમે હતા મને સજા મળી ગઈ
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હા મારી કિસ્મત મારી જોડે કેવો ખેલ ખેલી ગઈ
મારી કિસ્મત મારી જોડે કેવો ખેલ ખેલી ગઈ
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો શું હતું એના દિલ માં મને ખબર પડી નઈ
શું હતું એના દિલ માં મને ખબર પડી નઈ
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો એ પારકા થયા અમે જોતા રહયા
કોઈ ની ઝિંદગી બની ને એ હાલતા થયા
હો એની કરેલી એ વાતો બધી ખોટી પડી ગઈ
એની કરેલી એ વાતો બધી ખોટી પડી ગઈ
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો સવાર મા જાનુ ની હતી જાન આવવાની
દાડો ઉગવામાં હતા 2 કલાક બાકી
હો અમે આવ્યા હતા મારી જાનુ ના વિશ્વાસ થી
કાળજા ફફડી ગયા એની રે વાત થી
હો ઘણી કસમો ખાધી ઘણા વાયદા કર્યા
તોયે અમારી જોડે તમે દગા રે કર્યા
હો મને કોલ દેનારી બોલીને ફરી ગયી
મને કોલ દેનારી બોલીને ફરી ગયી
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો છાતી ઠોકીને કેતી તું હતો એક મારો
તોયે કેમ બદલી ગયા તારા રે વિચારો
હો ખબર છે તને તું તો જીવ છે મારો
તોયે કેમ જાલ્યો તે હાથ રે બીજાનો
હો અમે બધુ જાણતા હતા તોયે બોલતા નતા
તારા દિલ ના રાજ અમે બધા ખોલતા નતા
હો ગુનેગાર તમે હતા સજા મને મળી ગઈ
ગુનેગાર તમે હતા મને સજા મળી ગઈ
મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
હો મારા માટે જીવ દેનારી મારો જીવ લઈ ગઈ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon