Tu Matlabi Nikdi Lyrics in Gujarati | તૂ મતલબી નીકળી લિરિક્સ ગુજરાતીમાં

Tu Matlabi Nikdi - Dhaval Barot
Singer : Dhaval Barot , Music : Dhaval Kapadia
Lyrics : Rajvinder Singh , Label : T-Series
 
Tu Matlabi Nikdi Lyrics in Gujarati
| તૂ મતલબી નીકળી લિરિક્સ ગુજરાતીમાં 
 
તને આવી મેં માની નતી તુતો મતલબી બહુ નીકળી
તને આવી મેં માની નાતી તુતો મતલબી બહુ નીકળી

બીજાની હારે જોઈ તને બળે મારા કાળજા
મરીશ કાંતો મારી નાખીશ વાત મારી માનીજા
હો મન ફાવે એ કરે તુ દિલ ને થતુ સહન નઈ
બિજાની હારે જોઉં તને મારી આંખો ને મંજૂર નઈ
તને આવી મેં માની નતી તુતો મતલબી બહુ નીકળી

હો ગામ મા હતી ત્યારે તુ બહુ હતી ભોળી
શહેર માં આવી ત્યારે બદલાઈ ગઈ બોલી
હો પ્રેમ માં ખાધી હતી એ કસોમો તે તોડી
ખોટા સપના બતાવી જીંદગી મારી રોડી

એક મને પામવા ના તારા હતા ઓરતા
ભુલી ગઈ તુ કેમ જે કર્યા હતા નોરતા
હવે કેમ તને મારા પ્રેમ ની જરુર નઈ
બિજાની હારે જોઉં તને મારી આંખો ને મંજૂર નઈ
તને આવી મેં માની નતી તુતો મતલબી બહુ નીકળી

એક વાત સાંભળી લેજે કાન તું ખોલી
દઉં ને સમજનાર દેશે તને છોડી
અરે અરે રે જો રમવી પડે
રમી લેશુ લોહી ની હોળી
બીજ ના ઘેર નઈ જવા દઉં જાનુ તારી ડોલી

હો પહેલા કરી એવી ફરી કરું હુ તો ભૂલ નહિ
થવા દઉં તને મારી નજરો થી દૂર નહિ
હો પયણવા દઉં બિજાની હારે એવો હુ મજબૂર નઈ

બિજાની હારે જોઉં તને મારી આંખો ને મંજૂર નઈ
તને આવી મેં માની નતી તુતો મતલબી બહુ નીકળી 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »