Aave Tari Yaad - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Ajay Gohel
Music : Dipesh chavada , Label- Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Ajay Gohel
Music : Dipesh chavada , Label- Saregama India Limited
Aave Tari Yaad Lyrics in Gujarati
| આવે તારી યાદ લિરિક્સ ગુજરાતીમાં
હે ગોમમાં જાવ તો આવે તારી યાદ
હે ગોમમાં જાવ તો આવે તારી યાદ
અરે હરતા ફરતા આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ
અરે વડલે જવું તો આવે તારી યાદ
ગોમ ના પાદરે જાવ તો આવે તારી યાદ
તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હે જ્યાં જોઉં ત્યાં ચહેરો તારો નજરે મારા આવે
જીવતો બળુ તારી યાદ માં તને કોણ હમજાવે
એ બસ સ્ટેન્ડે જવું તો આવે તારી યાદ
અલી બોકડે બેહુ આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હો તને આવે કે ના આવે મને આવે તારી યાદ
એ અરે ડેરીએ આઈ ને પહેલા રોજ તમને મળતા
વહેલા મોડું થાય તો મારી વાટ તમે જોતા
હો ભાઈબંધોને મારા તમે ઘડી ઘડી પૂછતા
ફોન કરો આવો વહેલા ઉતાવળ કરતા
હે તારી એ વાતો મારા દિલની યાદ આવે
ઘડી ઘડી ઓંહુઁડાની દાડે રોવડાવે
અરે ખેતરે જવું તો આવે તારી યાદ
અલી નદીએ જાઉં તો આવે તારી યાદ
એ તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હો તને આવે કે ના આવે મને આવે તારી યાદ
એ મને ખબરો મળી છે તમે ગોમમાં પાછા આયા
ગોમમાં પાછા આયા પણ મળવા નથી આયો
હો લાગે છે ભૂલી ગયા હવે એ તો અમને
કહી દો ને જાન શું થયું એવું તમને
હે અમને જોતા અવળા સીદ તમે ફરી જાઓ છો
શું બગાડ્યું મેં તમારું એટલું કહેતા જાજો
હે નિશાળે જવ તો આવે તારી યાદ
મંદિરે જવ તો આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હો આવે કે ના આવે તને આવે મને યાદ
હે ગોમમાં જાવ તો આવે તારી યાદ
અરે હરતા ફરતા આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ
અરે વડલે જવું તો આવે તારી યાદ
ગોમ ના પાદરે જાવ તો આવે તારી યાદ
તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હે જ્યાં જોઉં ત્યાં ચહેરો તારો નજરે મારા આવે
જીવતો બળુ તારી યાદ માં તને કોણ હમજાવે
એ બસ સ્ટેન્ડે જવું તો આવે તારી યાદ
અલી બોકડે બેહુ આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હો તને આવે કે ના આવે મને આવે તારી યાદ
એ અરે ડેરીએ આઈ ને પહેલા રોજ તમને મળતા
વહેલા મોડું થાય તો મારી વાટ તમે જોતા
હો ભાઈબંધોને મારા તમે ઘડી ઘડી પૂછતા
ફોન કરો આવો વહેલા ઉતાવળ કરતા
હે તારી એ વાતો મારા દિલની યાદ આવે
ઘડી ઘડી ઓંહુઁડાની દાડે રોવડાવે
અરે ખેતરે જવું તો આવે તારી યાદ
અલી નદીએ જાઉં તો આવે તારી યાદ
એ તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હો તને આવે કે ના આવે મને આવે તારી યાદ
એ મને ખબરો મળી છે તમે ગોમમાં પાછા આયા
ગોમમાં પાછા આયા પણ મળવા નથી આયો
હો લાગે છે ભૂલી ગયા હવે એ તો અમને
કહી દો ને જાન શું થયું એવું તમને
હે અમને જોતા અવળા સીદ તમે ફરી જાઓ છો
શું બગાડ્યું મેં તમારું એટલું કહેતા જાજો
હે નિશાળે જવ તો આવે તારી યાદ
મંદિરે જવ તો આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હે તને આવે કે ના આવે મને આવે તારી યાદ
હો આવે કે ના આવે તને આવે મને યાદ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon