Jariyal Ni Potali Lyrics in Gujarati | જરીયલની પોટલી લિરિક્સ ગુજરાતીમાં

Jariyal Ni Potali - Vinay Nayak
Singer : Vinay Nayak , Lyrics : Vinay Nayak
Music : Jackie GajjarVinay Nayak , Label : Jhankar Music
 
Jariyal Ni Potali Lyrics in Gujarati
| જરીયલની પોટલી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે તારી કેડ માથે જરીયલ ની પોટલી રે ...  ( ૨ )
તારી કેડો માં જરીયલ ની પોટલી રે
તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે ​​તોળાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારેસે
તારી કેડ ઉપર જરીયલ ની પોટલી રે
તારી કેડો માં જરીયલ ની પોટલી રે
તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે ​​તોળાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારેસે
હે તારી કેડ ઉપર જરીયલ ની પોટલી રે...

હે જીંદગી મારે ઝાટકા જાનુ તાયફા વધીજા 
તમને જોવા માલણ મારે વાયદા વધીજા 
અરે દરિયો ડોળે જાણે હાથ બંધાયજા 
રૂપાળી તારા રૂપ માં આવા મર્દ વેટાઈરા
હે તારી કેડ માથે જરીયલ ની પોટલી રે...  ( ૨ )
તારી કેડો માં જરીયલ ની પોટલી રે
બાજુ બંધ તારો ઘસાય એટલા પીળા રે પરખાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે
તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે ​​તોળાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે...

તારા નેણે દોરયો નક્સો મારુ ઘર ભૂલીજો
ગામ ચોરે ચોગન વચે ચોર બનીજો
અરે ખજાને મે ખોટ નહિ મારો હાથ જાલીલો  
રાણી કરી રાખુ મને રાજા માનીલો
હે તારી કેડ માથે જરીયલ ની પોટલી રે ...  ( ૨ )
તારી કેડો માં જરીયલ ની પોટલી રે
કસતી કમર લચી જાય પગખો ની ગુલાબી વર્તાય 
મારુ આયખુ એળે જાય જવાની જોર મારેસે 
તારા જુમણા ની જખાપ જાય તારી ટીલડી રે ​​તોળાય
મારુ આયખુ એળે જાય જવાની જોર મારે છે...
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »