Mari Yaad Je Di Tane Aavshe Lyrics in Gujarati | મારી યાદ જે દી તને આવશે લિરિક્સ ગુજરાતીમાં

Mari Yaad Je Di Tane Aavshe - Rajni Dabhi
Singer : Rajni Dabhi , Lyrics : Darshan Bazigar
Music : Hardik Rathod & Sanjay Thakor
Label : T-Series
 
Mari Yaad Je Di Tane Aavshe Lyrics in Gujarati
| મારી યાદ જે દી તને આવશે લિરિક્સ ગુજરાતીમાં 
 
મારી યાદ જે દી તને આવશે
આખું ઓગણુ ખાલી લાગશે
મારી યાદ જે દી તને આવશે આખું ઓગણુ ખાલી લાગશે
મારી યાદ જે દી તને આવશે આખું ઓગણુ ખાલી લાગશે

તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે
મુજ વીતી તુજ વીતશે એવી ઘટના ગોડી ધટશે
મુજ વીતી તુજ વીતશે ઘટના એવી ધટશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે

યાદમાં તારી જિંદગી વીતે દાડા ખૂટે રે
તારા રે વિયોગમાં મારુ આયખું ઘટે રે
જિંદગી ના ઠેકાણા નથી શ્વાસ ખૂટે રે
કેવા મારા હાલ એ તું ખુદ જોણે રે

ઊંઘ માંથી ગોડી જાગશે મારો ચહેરો નજરે આવશે
ઊંઘ માંથી ગોડી જાગશે ચહેરો નજરે આવશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે

એવી શું મજબૂરી કેતી નથી રે
હાલ તારા ઘાયલ ના પૂછતી નથી રે
છેલ્લો ઘડી છેલ્લી દિવસ મળી રેજે રે
આવી ને આશિક નું મોઢું જોઈ લેજે રે

ભણકારા મારા લાગશે ખૂણો ઘર નો ખાલી લાગશે
ભણકારા મારા લાગશે ખૂણો ઘર નો ખાલી લાગશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે

મારી યાદ જે દી તને આવશે
આખું ઓગણુ ખાલી લાગશે
મારી યાદ જે દી તને આવશે
આખું ઓગણુ ખાલી લાગશે

તારા હોના જેવા દિલ ને મારા વિના કાટ લાગશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે
તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે
જોજે તારું હયુંભર્યુ ઘર પણ તને હુનુ હુનુ લાગશે 
 
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Newest
Previous
Next Post »