Gala Na Ham Lyrics in Gujarati | ગળા ના હમ લિરિક્સ ગુજરાતીમાં

 Gala Na Ham - Jignesh Barot
Singer : Jignesh Barot , Lyrics : Mitesh Barot (Samrat)
Music : Amit Barot , Label : Soorpancham Beats  
 
Gala Na Ham Lyrics in Gujarati
| ગળા ના હમ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો હુ નઈ ભૂલુ યાદ રાખજે
હો ઓ ઓ હુ નઈ ભૂલુ યાદ રાખજે
પહેલા રે પ્રેમ ની લાજ રાખજે
જોજે ના તુટે વિશ્વાસ જો હો
નઈ છૂટે તારો મારો સાથ જો
હો તને મારા ગળા ના રે હમ છે હો ઓ
તને મારા ગળા ના રે હમ છે

હો ઓ ઓ હુ નઈ ભૂલુ યાદ રાખજે
પહેલા રે પ્રેમ ની લાજ રાખજે
તને મારા ગળા ના રે હમ છે ઓ જાનુ
તને મારા ગળા ના રે હમ છે

હો ઓ તુ મારો જીવ છે એવું મને કેતી
તારા આ જીવ ને ભુલી ના જાતી
હો ઓ પ્રેમ નો મજાક મારો થવા ના દેતી
મળવું હોય તો પૂછવા ના રેતી

હો દિધેલા વચન તું પાડજે
કોક દાડો ખબરો લેવા આવજે
હો તને મારા ગળા ના રે હમ છે ઓ દિકુ
તને મારા ગળા ના રે હમ છે

હો ઓ ઓ હુ નઈ ભૂલુ યાદ રાખજે
પેલા રે પ્રેમ ની લાજ રાખજે
તને મારા ગળા ના રે હમ છે
તને મારા ગળા ના રે હમ છે

હો હવે જીવવુ પડસે તારા વિના મારે
ચાલે શ્વાસ તારી યાદો ના સહારે
હો ઓ ઓ રડતી આંખે આવવું પડસે તારે
જીગો તારો જતો રેસે જે દાડે

હોમે મળું તો ઓળખાણ રાખજે
થોડી ઘણી નજર મિલાવજે
હો તને મારા ગળા ના રે હમ છે હો હો
તને મારા ગળા ના રે હમ છે

હો હુ નઈ ભૂલુ યાદ રાખજે
પેલા રે પ્રેમ ની લાજ રાખજે
તને મારા ગળા ના રે હમ છે ઓ હો
તને તારા જીગા ના ના રે હમ છે
તને મારા ગળા ના રે હમ છે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »