Bewafa Mane Tari Padi Lyrics in Gujarati | બેવફા મને તારી પડી લિરિક્સ ગુજરાતીમાં


 Bewafa Mane Tari Padi - Gopal Bharwad
Singer : Gopal Bharwad
Lyrics : Harshad Mer & Prakash Jay Goga
Music : Shashi Kapadiya , Label : T-Series
 
Bewafa Mane Tari Padi Lyrics in Gujarati
| બેવફા મને તારી પડી લિરિક્સ ગુજરાતીમાં 
 
દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
તોય તારા માટે ધડકે મારા દિલ ની રે ધડકન
આજ નો દાડો ને કાલ ની ઘડી તારા જેવી તો મેં ચોય ના ભાળી

ઓ તોયે બેવફા મને તારી પડી તોય બેવફા મને તારી પડી
ઓ દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
તોય તારા માટે હજુ ધડકે છે આ ધડકન

ઓ મલ્યા હમાચાર મને જે દાડે તારા
હામ્ભળીને હોશ ઉડી ગયા તે દી મારા
હો ફૂટેલા કિસ્મત હશે જો ને મારા
બેવફા નેકડ્યા પ્રેમ કરવા વાળા

હો લૂંટાણા અમે તારો વિશ્વાસ કરી
રાજી થયા તમે દિલ રે તોડી
હો તોયે બેવફા મને તારી પડી
હો તોયે બેવફા મને તારી પડી

હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
તોયે તારા માટે હજુ ધડકે છે આ ધડકન

ઓ દાડો ઉગે ને એટલું વિચારુ
હવે ભગવાન મને લઈ લે તો હારુ
ઓ મોઢું પણ જોવુ હવે ગમતુ નથી તારુ
તારી જોડે પ્રેમ ના થયો હોત તો હારુ

હો મારી જીંદગી તો ભડકે બળી
હવે તારા દિલ ને ટાઢક વળી
ઓ તોયે બેવફા મને તારી પડી
ઓ તોયે બેવફા મને તારી પડી

હો દિલ તોડીને જોડવામા તું નીકળી નંબર વન
તોય તારા સાથ હજી ધડકે છે આ ધડકન
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »