Dil Ni Vato - Naresh Thakor
Singer & Lyrics - Naresh Thakor
Music - Vishal Modi & Utpal Barot
Label - Dhvani Production
Singer & Lyrics - Naresh Thakor
Music - Vishal Modi & Utpal Barot
Label - Dhvani Production
Dil Ni Vato Lyrics in Gujarati
| દિલની વાતો લિરિક્સ ગુજરાતીમાં
હા દિલની વાતો બધી ના કહેવા દિલને દિધી
હા દિલની વાતો બધી ના કહેવા દિલને દિધી
હતી જે સીધીને સાદી પણના પહોચી એના સુધી
હા મારે મળવુ છે મળાય તો જો એની હા હોય તો
આજે કહેવુ છે કેવાય તો જો એ રાજી હોય તો
જો એ રાજી હોય તો
દિલની બધી વાતો આજે મારે કહેવી છે
દિલની બધી વાતો આજે મારે કહેવી છે
હાથમા હાથ લઈને ફરવુ છે
હા એના ખભે માથું રાખી બેસી રહેવુ છે
હો વધારે તો નઈ પણ જીવુછુ જ્યા સુધી
હુ બનુ માલિક તુ બનજે માલકિન
હો નોંધારે તો નઈ પણ છત રહેશે જ્યા સુધી
બનુ હુ આભલુ તુ બનજે રે જમીન
હા મારે રહેવુ છે રેવાય તો જો નજરો રાજી હોય તો
આજે ફરવુ છે ફરાય તો જો સફરમા હાજી હોય તો
જો સફરમા હાજી હોય તો
જો સફરમા હાજી હોય તો
અજર અમર અંદાજમાં રહીને શું કરશો
અજર અમર અંદાજમાં રહીને શું કરશો
અઢારના થઈ ગયા ક્યા સુધી હરશો ફરશો
હા અઢારના થઈ ગયા ક્યા સુધી હરશો ફરશો
હા ભુલાશે તો નઈ પણ યાદ રહેશે જ્યા સુધી
બની પુજારી તારી કરશુ બંદગી
હા જવાની તો ઠીક પણ ઘડપણની રાહ સુધી
બની સહારો સાથે જીવશુ જીંદગી
હા તાજ બનવુ છે બનાય તો જો ઝુકી સલામો હોય
ઘર કરવુ છે કરાય તો જો આટલે વિહોમો હોય તો
જો આટલે વિહોમો હોય તો
મારી ઘરવાળી બનીજો એવુ કહેવુ છે
મારી ઘરવાળી બનીજો એવુ કહેવુ છે
સંસારમો સુખ દુખના સાથી બનવુ છે
સંસારમો સુખ દુખના સાથી બનવુ છે
હા હર જનમ સાથીદાર થઈને રહેવુ છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon