Gol Vina Molo Kansar - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Ketan Barot
Music : Ajay Vagheshwary , Label : Jhankar Music
Singer : Rakesh Barot , Lyrics : Ketan Barot
Music : Ajay Vagheshwary , Label : Jhankar Music
Gol Vina Molo Kansar Lyrics in Gujarati
| ગોળ વિના મોળો કંસાર લિરિક્સ ગુજરાતીમાં
હો ઓ ઓ ગોળ વિના મોળો સે કંસાર
હો તારા વિના સુનો લાગે રે સંસાર
હે એવી ગમતી રે હે એવી ગમતી રે ગોરાંદે મને ના મળો રે
ભુલી ગઈ મારી પ્રીતને...(૨)
હો ઓ ઓ ગોળ વિના મોળો રે કંસાર
હો તારા વિના સુનો લાગે રે સંસાર...
હો ઓ ઓ મારા નોમ નુ તમે જળ લઇ લીધુ
મળવાનુ ને વાત કરવાનુ હાવનુ છોડી દીધુ
હે મારુ મગજ કામ કરતુ નથી શુ કરુ બીજુ
આપણા બેના વચ્ચે કોક આઇ ગયુ તીજુ
હે એવી લાગતી રે હો ઓ ઓ એવી લાગતી રે રૂપાળો મને હો ઘણી
ભુલી ગઈ મારી પ્રીતને...(૨)
હો ઓ ઓ ગોળ વિના મોળો રે કંસાર
હો તારા વિના સુનો લાગે રે સંસાર...
હો તણ તણ ટંક મારા ભુખે તરશે જાયશે
તને રે જોવાનુ રોજ મન મારુ થાયશે
હો ઓ ઓ રેતો હતો હુતો એક તારા રે ભરોશે
ખબર નતી રોવાના દાડા મારે આવશે
હો ઓ ઓ એવી પથારી રે હા એવી પથારી ફરી ગઈ મારા પ્રેમની રે
ભુલી ગઈ મારી પ્રીતને...(૨)
હો ઓ ઓ ખુશીયો તને મળી ગઈ હજાર
હો તારા વિના સુનો લાગે રે સંસાર…
મને તારા વિના સુનો લાગે રે સંસાર...(૨)
હો તારા વિના સુનો લાગે રે સંસાર
હે એવી ગમતી રે હે એવી ગમતી રે ગોરાંદે મને ના મળો રે
ભુલી ગઈ મારી પ્રીતને...(૨)
હો ઓ ઓ ગોળ વિના મોળો રે કંસાર
હો તારા વિના સુનો લાગે રે સંસાર...
હો ઓ ઓ મારા નોમ નુ તમે જળ લઇ લીધુ
મળવાનુ ને વાત કરવાનુ હાવનુ છોડી દીધુ
હે મારુ મગજ કામ કરતુ નથી શુ કરુ બીજુ
આપણા બેના વચ્ચે કોક આઇ ગયુ તીજુ
હે એવી લાગતી રે હો ઓ ઓ એવી લાગતી રે રૂપાળો મને હો ઘણી
ભુલી ગઈ મારી પ્રીતને...(૨)
હો ઓ ઓ ગોળ વિના મોળો રે કંસાર
હો તારા વિના સુનો લાગે રે સંસાર...
હો તણ તણ ટંક મારા ભુખે તરશે જાયશે
તને રે જોવાનુ રોજ મન મારુ થાયશે
હો ઓ ઓ રેતો હતો હુતો એક તારા રે ભરોશે
ખબર નતી રોવાના દાડા મારે આવશે
હો ઓ ઓ એવી પથારી રે હા એવી પથારી ફરી ગઈ મારા પ્રેમની રે
ભુલી ગઈ મારી પ્રીતને...(૨)
હો ઓ ઓ ખુશીયો તને મળી ગઈ હજાર
હો તારા વિના સુનો લાગે રે સંસાર…
મને તારા વિના સુનો લાગે રે સંસાર...(૨)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon