Garbe Ghume Gori - Arif Mir
Singer & Lyrics - Arif Mir , Music - Parth Thakar & Parth Joshi
Label - Saregama India Limited
Singer & Lyrics - Arif Mir , Music - Parth Thakar & Parth Joshi
Label - Saregama India Limited
Garbe Ghume Gori Lyrics in Gujarati
| ગરબે ઘુમે ગોરી લિરિક્સ ગુજરાતીમાં
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
એને પેહરી ચણીયાચોલી
રૂપ જાણે એનુ પૂનમ જેવુ દલડુ ચોરી જાય
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
એને પેહરી ચણીયાચોલી
રૂપ જાણે એનુ પૂનમ જેવુ દલડુ ચોરી જાય
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
હો નવલી આ નવરાતે સૈયર ની સંગાથે
રમતી મસ્તી માં તાલી પાડી બે હાથે
હો નવલી આ નવરાતે સૈયર ની સંગાથે
રમતી મસ્તી માં તાલી પાડી બે હાથે
અણિયારી આંખો એની પરી જેવી પાંખોં એની
હૈયા ને હાથો માં લેતી
જોબન એનુ જોલા ખાતુ ગરબે ઘુમતુ જાય
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
હો ગરબો જામ્યો છે આજ ઢોલીડા ના તાલ સાથે
દાડી પડે ને પગ તા થઈ થઈ નાચે
હો ગરબો જામ્યો છે આજ ઢોલીડા ના તાલ સાથે
દાડી પડે ને પગ તા થઈ થઈ નાચે
ઝાંઝ ની પખાજ વાગે અંબર આખુ એ ગાજે
રમવા ને રંગ આજ ઝાંઝર નો ઝણકાર મારુ મનડું મોહી જાય
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
એને પેહરી ચણીયાચોલી
રૂપ જાણે એનુ પૂનમ જેવુ દલડુ ચોરી જાય
ગરબે ઘુમે ગોરી આ કામળ ગારી છોરી
એને પેહરી ચણીયાચોલી
રૂપ જાણે એનુ પૂનમ જેવુ દલડુ ચોરી જાય
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
હો નવલી આ નવરાતે સૈયર ની સંગાથે
રમતી મસ્તી માં તાલી પાડી બે હાથે
હો નવલી આ નવરાતે સૈયર ની સંગાથે
રમતી મસ્તી માં તાલી પાડી બે હાથે
અણિયારી આંખો એની પરી જેવી પાંખોં એની
હૈયા ને હાથો માં લેતી
જોબન એનુ જોલા ખાતુ ગરબે ઘુમતુ જાય
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
હો ગરબો જામ્યો છે આજ ઢોલીડા ના તાલ સાથે
દાડી પડે ને પગ તા થઈ થઈ નાચે
હો ગરબો જામ્યો છે આજ ઢોલીડા ના તાલ સાથે
દાડી પડે ને પગ તા થઈ થઈ નાચે
ઝાંઝ ની પખાજ વાગે અંબર આખુ એ ગાજે
રમવા ને રંગ આજ ઝાંઝર નો ઝણકાર મારુ મનડું મોહી જાય
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
ઘુમે ઘુઘડિયાડો ઘાઘરો પેહરી ગરબે ગોરી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon