Dakla Vage - Aishwarya Majmudar
Singer : Aishwarya Majmudar , Lyrics : Janki Gadhvi
Music : DJ Kwid & Gaurav Dhola , Label : Jhankar Music
Singer : Aishwarya Majmudar , Lyrics : Janki Gadhvi
Music : DJ Kwid & Gaurav Dhola , Label : Jhankar Music
Dakla Vage Lyrics in Gujarati
| ડાકલા વાગે લિરિક્સ ગુજરાતીમાં
ધન ધન ધન છે મોગલ માંનુ સાચ છે
મોગલ માંનુ સાચ માં તો કાચ જેવી ધાર છે... (૨)
જો ધારે તો તારે જે માંગે એ આપે... (૨)
માંડી આવેને ત્યા ડાકલા વાગે છે... (3)
હે કે મોટા માથા મઘ ભરેલા મોગલ વીના ખાખ છે
માતાજી ની રજની સામે સોનુ ફિકુ રાખ છે... (૨)
ડાક વીના હાક નહી હાક વિના ડાક નહી
ડાક ની જયા હાક ત્યા તરવેળા માં થાક નહી
ડાળકે આવે માં હે માં
હે માંડી આવેને ત્યા ડાકલા વાગે છે...(3)
હે મોગલ માંડી તુ સદાય હાથ માથે રાખજે
આડું હાલે સામે ઇતો ભાગ ભાગ છે... (૨)
હે ડાક વીના હાક નહી હાક વિના ડાક નહી
ડાક ની જયા હાક ત્યા તરવેળા માં થાક નહી
માંડી આવેને ત્યા ડાકલા વાગે છે...(3)

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon