Valamiya Lyrics in Gujarati | વાલમિયા લિરિક્સ ગુજરાતીમાં

Valamiya - Jigardan Gadhavi
Singer : Jigardan Gadhavi , Music : Darshan Zaveri
Lyrics : Jashwant Gangani , Label - DRJ Records
 
Valamiya Lyrics in Gujarati
| વાલમિયા લિરિક્સ ગુજરાતીમાં 
 
મન નુ પંખી મન ના માળે
મન ની વાતો કરે
મન નુ પંખી મન ના માળે
મન ની વાતો કરે
જયારે મળે આંખોં એના થી
નજરો મારી ઠરે

પ્રેમ થઇ પતંગિયું મન એની પાસે ફરે
પ્રેમ થઇ પતંગિયું મન એની પાસે ફરે

એક તુજ છે હાં તુજ છે
એક તુજ છે હાં તુજ છે
જે મારા દિલ ને ગમે

વાલમિયા વાલમિયા
વાલમિયા વાલમિયા
વાલમિયા વાલમિયા
વાલમિયા વાલમિયા

જાણે અજાણે બની ગયું કોઈ મારા મન નુ મિત
જાણે અજાણે બની ગયું કોઈ મારા મન નુ મિત
શ્વાસો ની સરગમ કહે મને ગમતું આ સંગીત

અંતર ધ્વારે મન મંદિરિયે એક જ ધૂન રમે
અંતર ધ્વારે મન મંદિરિયે એક જ ધૂન રમે

એક તુજ છે હાં તુજ છે
જે મારા દિલ ને ગમે
વાલમિયા વાલમિયા
વાલમિયા વાલમિયા 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »