Wonderful Lyrics in Gujarati | વન્ડરફુલ લિરિક્સ ગુજરાતીમાં

Wonderful - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Vipul Raval & Pravin  Raval
Music : Rakesh Barot & Mehul Barot , Label : Jhankar Music
 
Wonderful Lyrics in Gujarati
| વન્ડરફુલ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે આકાશ લાગે સુંદર ચાંદ તારાઓ થી...(૨)
એમ તું પણ લાગે જોણે મોધા મુલ નુ મોતી
હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ ...(૨)
હે બધી ચાલ મસ્ત લાગે દિલ તુ મુલ તુ
બારે નિકળે તો બધુ થાય સુનમુન
હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ...(૨)
જાનુ બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ
હો આવે જ્યારે પવન ની લેર 
રેશમ જેવા ઉડે તારા હેર
હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ
જાનુ બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ...

હો બારે નિકળો તો મોઢુ બાંધી દુપ્પટે
મન મારુ મોયુ તમારી લટકતી લટે
હો ગુસ્સે થઈ જાવ છો મારા પર વાતે વાતે
મારુ દિલ ધડકે બસ તમારા માટે 
હો દિલ મારુ તારુ નામ રટે 
તુ આવીજા કમી તારી ઘટે
હો પથ્થર પર થી જરતુ લાગે જોરદાર ઝરણું 
ખોલીદે મારા માટે દિલ નુ બારણું
હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ
જાનુ બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ...(૨)

હો હાથ માંથી જવુ એ પેલા કઈ દેવુ છે તમને
તારી પાછળ દિલ દિવાનુ છે શિવકારીલો અમને
હો ઇન્તજાર ના કરાવો બોલો બે શબ્દો મોઢે
જોયા ના કરશો દિકુ સ્માઈલ લાવો હોઠે
હો રોણી બનાવુ તને કરતો તો વેઈટ
થઈ જો રુબરુ હવે કરો ના લેટ
હે વન્ડરફુલ લાગે તુ વન્ડરફુલ
જાનુ બ્યુટીફૂલ લાગે તુ બ્યુટીફૂલ...(૨)
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »