Vidhata Ni Kalam - Vijay Suvada
Singer : Vijay Suvada , Lyrics : Kavi. K Dan
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
Singer : Vijay Suvada , Lyrics : Kavi. K Dan
Music : Dhaval Kapadiya , Label : Jhankar Music
Vidhata Ni Kalam Lyrics in Gujarati
| વિધાતાની કલમ લિરિક્સ ગુજરાતીમાં
હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી
હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી
હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી
વેર વિધાતા કલમ તારી કેવી રે નડી
જયારે ખબર પડી આંખ રાત દિન રડી
જયારે ખબર પડી આંખ રાત દિન રડી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
હો કયો અપરાધ હુ કાંઈ નથી જાણતો
હો જાણું બસ એટલું હુ પોતાના માનતો
હો કયો અપરાધ હુ કાંઈ નથી જાણતો
હો જાણું બસ એટલું હુ પોતાના માનતો
હે તોડ્યો વિશ્વાસ મારો જિંદગી ઝેર રે કરી
હે તોડ્યો વિશ્વાસ મારો જિંદગી ઝેર રે કરી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
હો કર્યા બુરા હાલ મારા હાલ તો બેહાલ છે
હો રાખ્યો રે વિશ્વાસ એના આરે રે પરિણામ છે
કર્યા બુરા હાલ મારા હાલ તો બેહાલ છે
હો રાખ્યો વિશ્વાસ એના આરે રે પરિણામ છે
હે હવે જુરીજુરી જીવવાની આદત પડી
હવે જુરીજુરી જીવવાની આદત પડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી
હો તમે છોડી ગયા સાથ કેવી રે કરી
વેર વિધાતા કલમ તારી કેવી રે નડી
જયારે ખબર પડી આંખ રાત દિન રડી
જયારે ખબર પડી આંખ રાત દિન રડી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
હો કયો અપરાધ હુ કાંઈ નથી જાણતો
હો જાણું બસ એટલું હુ પોતાના માનતો
હો કયો અપરાધ હુ કાંઈ નથી જાણતો
હો જાણું બસ એટલું હુ પોતાના માનતો
હે તોડ્યો વિશ્વાસ મારો જિંદગી ઝેર રે કરી
હે તોડ્યો વિશ્વાસ મારો જિંદગી ઝેર રે કરી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
હો હાય હાય રે વિધાતા કલમ કેવી રે નડી
હો કર્યા બુરા હાલ મારા હાલ તો બેહાલ છે
હો રાખ્યો રે વિશ્વાસ એના આરે રે પરિણામ છે
કર્યા બુરા હાલ મારા હાલ તો બેહાલ છે
હો રાખ્યો વિશ્વાસ એના આરે રે પરિણામ છે
હે હવે જુરીજુરી જીવવાની આદત પડી
હવે જુરીજુરી જીવવાની આદત પડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
એ હાય હાય રે વિધાત કલમ કેવી રે નડી
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon