Valmiyo Betho Pardesh - Tejal Thakor
Singer : Tejal Thakor , Lyrics : Raghuvir Barot
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Singer : Tejal Thakor , Lyrics : Raghuvir Barot
Music : Vishal Vagheshwari , Label- Saregama India Limited
Valmiyo Betho Pardesh Lyrics in Gujarati
| વાલમિયો બેઠો પરદેશ લિરિક્સ ગુજરાતીમાં
હે મારો વાલમિયો બેઠો પરદેશ
હો મારો વાલમિયો બેઠો પરદેશ વિયોગ એનો નથી વેઠાતો
હે મારો પિયુજી બેઠો પરદેશ વિયોગ એનો નથી વેઠાતો
હે એને દેજો મારો રે સંદેશ આંશુ થી રોજ દરિયો ભરાતો
એને દેજો મારો સંદેશ આંશુ થી રોજ દરિયો ભરાતો
હે મારો વાલમિયો બેઠો પરદેશ વિયોગ એનો નથી વેઠાતો
વિયોગ એનો નથી વેઠાતો
સવાર થી સોજ સુધી બેસું ગોમ ના પાદરે
આવશે વાલમ એની મન મા લઇ ને આશ રે
અરે આહુડે આહુડે યાદ આવે મુલાકાત રે
પ્રેમ ભરી ક્યારે થાશે વાલમ જોડે વાત રે
હો એના વિના સુનો રે સંસાર યાદો મા તારી દિવસ ના જાતો
પિયુજી મારી પૂજા ને પાઠ જીવલડો મારો રોજ રે મુંજાતો
મારો વાલમિયો બેઠો પરદેશ વિયોગ એનો નથી વેઠાતો
વિયોગ એનો નથી વેઠાતો
હો ધન રે દૌલત નથી રૂપિયા જોયતા મારે
સુખ દુઃખ મા મારે જીવવું તારી હારે
હો પ્રેમ તારો મારા માટે મોટી મિલકત છે
તુ તો મારી જિંદગી ની અનમોલ દૌલત છે
હવે મળવા ની લાગી તાલાવેલી જોવા ને હું તો થઇ બેઠી ગેલી
તને મળવા ની લાગી તાલાવેલી જોવા ને હું તો થઇ બેઠી ગેલી
મારો વાલમિયો બેઠો પરદેશ વિયોગ એનો નથી રે વેઠાતો
વિયોગ એનો નથી રે વેઠાતો

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon