Dabba Ma Dabbo Ne Dabba Ma Cake Lyrics in Gujarati | ડબ્બામાં ડબ્બોને ડબ્બામાં કેક લિરિક્સ ગુજરાતીમાં

Dabba Ma Dabbo Ne Dabba Ma Cake - igar Thakor
Singer : Jigar Thakor , Lyrics : Hitesh Sobhasan
Music : Amit Barot , Label : Jhankar Music
 
Dabba Ma Dabbo Ne Dabba Ma Cake Lyrics in Gujarati
| ડબ્બામાં ડબ્બોને ડબ્બામાં કેક લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મારા માટે મારો કાકો મારો યાર છે...(૨)
કાકા માટે દિલ માં કુટી કુટી ભર્યો પ્યાર છે
કાકા ના તોલે કોઈ ના આવે
હુ જે માંગુ મારા માટે કાકો મારો લાવે...(૨)
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક ... (૨)
મારો કાકો તો છે લાખો માં એક...(૨)
અરે મારો કાકો તો છે લાખો માં એક...  

દિલ્લી હુધી એની પોચ છે 
પૂછો મારો કાકો કોણ કોણ કોણ
મારો કાકો ડોન કયા છે 
તોય એનુ ચારે બાજુ મોન મોન મોન
કાકો ચાલે હારે હુ કોય ના બોલાવે તુ...(૨)
કાકા ના તોલે કોઈ ના આવે 
માર્કેટ માં મારો કાકો બૂમ પડાવે...(૨)
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક...(૨) 
મારો કાકો તો છે લાખો માં એક...(૨)
અરે મારો કાકો તો છે લાખો માં એક...

નથી અમારા માં કોઈ ચાલાકી 
સસ્તી નથી આ યારી યારી
ભૂલ કરુ તોય ના માંગવાદે માફી
જોડી અમારી આ પ્યારી પ્યારી પ્યારી
કાકો મારી ધડકન જીવન એને અર્પણ...(૨)
કાકા ના તોલે કોઈ ના આવે
મારા માટે કાકો કદી ટેનશન ના લાવે... (૨)
ડબ્બા માં ડબ્બો ને ડબ્બા માં કેક ...(૨)
મારો કાકો તો છે લાખો માં એક...(૨)
અરે મારો કાકો તો છે લાખો માં એક... 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »