Bewafa Barbad Kari Gai - Naresh Thakor
Singer : Naresh Thakor , Music : Utpal Barot & Vishal Modi
Lyrics : Kamlesh Thakor (Sulatan) , Label - Saregama India Limited
Singer : Naresh Thakor , Music : Utpal Barot & Vishal Modi
Lyrics : Kamlesh Thakor (Sulatan) , Label - Saregama India Limited
Bewafa Barbad Kari Gai Lyrics in Gujarati
| બેવફા બરબાદ કરી ગઈ લિરિક્સ ગુજરાતીમાં
હો હો હો હો હો હો
હો આખો રોઈ રોઈ મારી થાકી ગઈ
હો આખો રોઈ રોઈ મારી થાકી ગઈ
આખો રોઈ રોઈ મારી થાકી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
હો એની વાહવાહી બધે હરખે કરતા
હૈયું બળી જાય જોઈ બીજા હારે ફરતા
હો એની વાહવાહી બધે હરખે કરતા
હૈયું બળી જાય જોઈ બીજા હારે ફરતા
ભોળા દલડાની એ હાય લઈ ને ગઈ
એક બેવફા બરબાદ કરી ગઇ
હા એક બેવફા બરબાદ કરી ગઈ
હો ઘણા દાડે મળ્યા લાવો ખબર તો પૂછી લઉ
પસંદ તમારી કેવી હું પણ જોઈ લઉ
હા રૂપાળા એ હસે કાળો ટીકો રે કરી દઉં
આશિક બતાવો એના ઓવારણા હું લઈ લઉ
હો એનામાં શું જોયું જે મારાં મા નથી
છે એની જોડે તોય તું રાજી તો નથી
એનામાં શું જોયું જે મારાં મા નથી
છે એની જોડે તોય તું રાજી તો નથી
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
હો દેખાવે તો હારા તને હજારો મળી જશે
સુલતાન કહે મારાં જેવા એ ના હશે
હા તું બેવફા તને કોઈના બેવફાઈ દે
તૂટેલા આ દિલના દર્દ બેવફા દુવા દે
હો જેને જોઈ જીવતા જો એ બીજાનું થઈ જાય
ઘણું દુઃખ થાય જો મન ગમતું દૂર થાય
જેને જોઈ જીવતા જો એ બીજાનું થઈ જાય
ઘણું દુઃખ થાય જો મન ગમતું દૂર થાય
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
હા તું બેવફા બરબાદ કરી ગઈ
હા તું બેવફા બરબાદ કરી ગઈ
હો આખો રોઈ રોઈ મારી થાકી ગઈ
હો આખો રોઈ રોઈ મારી થાકી ગઈ
આખો રોઈ રોઈ મારી થાકી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
હો એની વાહવાહી બધે હરખે કરતા
હૈયું બળી જાય જોઈ બીજા હારે ફરતા
હો એની વાહવાહી બધે હરખે કરતા
હૈયું બળી જાય જોઈ બીજા હારે ફરતા
ભોળા દલડાની એ હાય લઈ ને ગઈ
એક બેવફા બરબાદ કરી ગઇ
હા એક બેવફા બરબાદ કરી ગઈ
હો ઘણા દાડે મળ્યા લાવો ખબર તો પૂછી લઉ
પસંદ તમારી કેવી હું પણ જોઈ લઉ
હા રૂપાળા એ હસે કાળો ટીકો રે કરી દઉં
આશિક બતાવો એના ઓવારણા હું લઈ લઉ
હો એનામાં શું જોયું જે મારાં મા નથી
છે એની જોડે તોય તું રાજી તો નથી
એનામાં શું જોયું જે મારાં મા નથી
છે એની જોડે તોય તું રાજી તો નથી
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
હો દેખાવે તો હારા તને હજારો મળી જશે
સુલતાન કહે મારાં જેવા એ ના હશે
હા તું બેવફા તને કોઈના બેવફાઈ દે
તૂટેલા આ દિલના દર્દ બેવફા દુવા દે
હો જેને જોઈ જીવતા જો એ બીજાનું થઈ જાય
ઘણું દુઃખ થાય જો મન ગમતું દૂર થાય
જેને જોઈ જીવતા જો એ બીજાનું થઈ જાય
ઘણું દુઃખ થાય જો મન ગમતું દૂર થાય
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
વિશ્વાસગાતી ઘાત કરી ગઈ
એક બેવફા બરબાદ કરી ગઈ
હા તું બેવફા બરબાદ કરી ગઈ
હા તું બેવફા બરબાદ કરી ગઈ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon