Tu Zer Thi Pan Zeri Lyrics in Gujarati | તું ઝેર થી પણ ઝેરી લિરિક્સ ગુજરાતીમાં

Tu Zer Thi Pan Zeri - Dhaval Barot
Singer - Dhaval Barot
tLyrics - Janak Jesangpura  & Jigar Jesangpura
Music - Ravi-Rahul , Label - Kushma Production
 
Tu Zer Thi Pan Zeri Lyrics in Gujarati
| તું ઝેર થી પણ ઝેરી લિરિક્સ ગુજરાતીમાં 
 
હો તું ઝેરીથી પણ નેકળી ઝેરી વધારે
હો ઝેરીથી પણ નેકળી ઝેરી વધારે
ઝેરીથી પણ નેકળી ઝેરી વધારે
ઝેરી જીવતા મારી નાખે
યાદ તારી જીવતે જીવ બાળે

હવે જીવવા માટે માર્ગ ના રહ્યો હોય મારે
હવે જીવવા માટે માર્ગ ના રહ્યો હોય મારે
ઝેર જીવતા મારી નાખે યાદ તારી જીવતે જીવ બાળે

હો કુણા મારા કાળજે તે મારી રે કટારી
ભર્યા રે તળાવમાં તું નેકળી જઈ કોરી
કુણા મારા કાળજે તે મારી રે કટારી
ભર્યા રે તળાવમાં તું નેકળી જઈ કોરી

હો તારી યાદોના ઘાવમાં રૂજના રે આવે
તારી યાદોના ઘાવમાં રૂજના રે આવે
તું આમ તડપાવે યાદમાં જીવવું નથી મારે
યાદમાં જીવવું નથી મારે

હો તમારી યાદ મને કોરી કોરી ખાય છે
તમે છોડી ગયા યાદ ક્યાં છોડી જાય છે
હો ગરબાળી તીરથ અમે કરવા રે ગયા
તમારા આ પ્રેમમાં કોઈ કામના ના રહ્યા

હો મારા માસુમ દિલે તારું શું બગાડ્યું
તે રમકડું સમજીને મારા દિલ ને રમાડ્યું
હો મારા માસુમ દિલે તારું શું બગાડ્યું
તે રમકડું સમજીને મારા દિલ ને રમાડ્યું

ઝેરીથી પણ ઝેરી નેકળી વધારે
ઝેરથી પણ ઝેરી નેકળી વધારે
ઝેર જીવતા મારી નાખે યાદ તારી જીવતે જીવ મારે
યાદ તારી જીવતે જીવ મારે

હો સાચો પ્રેમ કરું તો દાડા આવે રોવાના
પારકા ઈ પારકા નથી પોતાના થવાના
તારા રૂપિયા વાળા પ્રેમમાં ના આયો મારે સાથ
તારા આ પ્રેમમાં ના આયો ભલી આયો ભલીવાર

હો મારા પ્રેમનો મારો રોમ કરશે ન્યાય
તને પણ દગો મળશે મારા જેવું થાય
હો મારા આ પ્રેમનો મારો રોમ કરશે ન્યાય
તને પણ દગો મળશે મારા જેવું થાય

તું તો ઝેરીથી પણ ઝેરી નેકળી વધારે
તું ઝેરીથી પણ ઝેરી નેકળી વધારે
ઝેરી જીવતા મારી નાખે યાદ તારી જીવતે જીવ બાળે

યાદ તારી જીવતે જીવ બાળે
યાદ તારી જીવતે જીવ બાળે 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »