Goru Mukhadu Kalo Tal Lyrics in Gujarati | ગોરું મુખડું કાળો તલ લિરિક્સ ગુજરાતીમાં

Goru Mukhadu Kalo Tal - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Bharat Ravat & Devraj Adroj
Music : Mayur Nadiya , Label : Jhankar Music
 
Goru Mukhadu Kalo Tal Lyrics in Gujarati
| ગોરું મુખડું કાળો તલ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો ગોરુ મુખડુ
હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો 
ના અણીયાની આસો ના બોણ મારો... (3)
હે તમે રૂપ રૂપ નો અંબાર તમે કરી ગયા દિલ પર વાર... (૨)
હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો 
ના અણીયાની આસો ના બોણ મારો... (૨)

હો ચાલ ચટકટી તારી લાગે તુ હરણી
મખમલી કાયા તારી કંચન વરણી
હો સાત ફેરા ફરી લઇ જાઉ તને પરણી
રૂપ નો કટકો તુ છે નાજુક નમણી
હે શુ કરું મારી જાન હુ વખાણ
હવે દીલ થી થઈ દિલ ની ઓળખાણ... (૨)
હો ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો 
ના અણીયાની આસો ના બોણ મારો... (૨)

હો કુવા કાંઠે જોઈ મે તો નાર રે પદમણી
જયાર થી ફરકે રે જાન આંખ મારી જમણી
હો હો છલકાતા બેડલે એ લાગે લજામણી
નશીલા નેણે કર્યા દિલ મારા છરણી
હે મારા દિલ ની વાત તુ તો હવે જાણ
આમ બનશો ના ગોરી રે અજાણ... (૨)
હે ગોરુ મુખડુ ગોરાંદે ગાલે તલ કાળો 
ના અણીયાની આસો ના બોણ મારો...(૪)
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »