Nathi Premni Koi Vat Tamane Yaad Re
Singer : Gopal Bharwad , Lyrics : Darshan Baazigar
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Singer : Gopal Bharwad , Lyrics : Darshan Baazigar
Music : Shashi Kapadiya , Label : Jhankar Music
Nathi Premni Koi Vat Tamane Yaad Re Lyrics in Gujarati
| નથી પ્રેમની કોઈ વાત તમને યાદ રે લિરિક્સ ગુજરાતીમાં
હે મેલી મૈયરીયા ની માયા, હાલ્યા હાહરે... (૨)
તારી યાદો મને, ઘડી ઘડી હાભરે
હો તમે ભુલી ગયા, મારા દિલને... (૨)
નથી પ્રેમની કોઈ વાતો, તમને યાદ રે... (૨)
હો દિલ નુ આ દુખ, મારે કેમ કરી વેઠવુ
યાદ તારી આવે, ના ગમે ચોય બેહવુ
હો મનડું ના માને, તમને ખોઈને શુ પામવુ
તમને ચાહી ને, ના ગમે કોઈ ને ચાહવુ
હો તમે ભુલી ગયા, આ ઘાયલ ને... (૨)
નથી પ્રેમની કોઈ વાતો, તમને યાદ રે... (૨)
હો તારી યાદો માં, રોજ રહયુ મારે જાગવુ
તમને માગી ને, હવે બીજુ શુ માગવુ
હો તુ ના હોય જોડે, ના ગમે ચોય તાકવુ
નથી મારા લોહી માં, આડું અવળુ જાખવુ
હો તમે ભુલી ગયા, મારા ઘર ને... (૨)
નથી પ્રેમની કોઈ વાતો, તમને યાદ રે... (૨)
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon