Tu Maru Good Luck Chhe - Jashmika Barot
Singer - Jashmika Barot , Lyrics - Naresh Thakor (Vayad)
Music - Rohit Thakor , Label - Kushma Production
Singer - Jashmika Barot , Lyrics - Naresh Thakor (Vayad)
Music - Rohit Thakor , Label - Kushma Production
Tu Maru Good Luck Chhe Lyrics in Gujarati
| તું મારુ ગુડ લક છે લિરિક્સ ગુજરાતીમાં
હો પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે
અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે
તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
અરે તમે મળ્યા મુજને મારી જિંદગી જન્નત છે
દિલ દીધું છે દિલથી આ દિલની હકીકત છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
હે મારા કિસ્મત જબરાને હું છું નસીબદાર
મને દિલથી ચાહવાવાળા તમે મળ્યા મારા યાર
હો મારા માટે દુનિયાને તું આખું જગ છે
મારી લાઈફની પેલી તું મોહબ્બત છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
ગોડા મારો લવ નથી તું તો મારો ગુડ લક છે
હો ઉગતો સુરજને સંધ્યાને તું શામ સે
હું તારી સીતાને તું મારો રામ સે
અરે હૈયે ને હોઠે બસ તારું જ નામ છે
મારા જીવતરનું તો તીરથ ધામ છે
અરે ધડકતા હૈયા ના મારા તમે ધબકારા
જીવથી એ વાલા તમે જીવસો અમારા
અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે
તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
હો મારી ખુશીઓ બધી પૂરી કરે હે તે
ખોમી નથી પડતી મને કદી કોઈ વાતે
અરે કુદરતના લેખે મને સાથ મળ્યો તારો
પ્રેમ મળ્યો તારો જીવ રાજી થયો મારો
હો ચાંદલો કપાળમાં ને સિંદૂરના સાથી
ખોટું ના લગાડતા કદીએ મારાથી
અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે
તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે
તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
અરે તમે મળ્યા મુજને મારી જિંદગી જન્નત છે
દિલ દીધું છે દિલથી આ દિલની હકીકત છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
હે મારા કિસ્મત જબરાને હું છું નસીબદાર
મને દિલથી ચાહવાવાળા તમે મળ્યા મારા યાર
હો મારા માટે દુનિયાને તું આખું જગ છે
મારી લાઈફની પેલી તું મોહબ્બત છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
ગોડા મારો લવ નથી તું તો મારો ગુડ લક છે
હો ઉગતો સુરજને સંધ્યાને તું શામ સે
હું તારી સીતાને તું મારો રામ સે
અરે હૈયે ને હોઠે બસ તારું જ નામ છે
મારા જીવતરનું તો તીરથ ધામ છે
અરે ધડકતા હૈયા ના મારા તમે ધબકારા
જીવથી એ વાલા તમે જીવસો અમારા
અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે
તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
હો મારી ખુશીઓ બધી પૂરી કરે હે તે
ખોમી નથી પડતી મને કદી કોઈ વાતે
અરે કુદરતના લેખે મને સાથ મળ્યો તારો
પ્રેમ મળ્યો તારો જીવ રાજી થયો મારો
હો ચાંદલો કપાળમાં ને સિંદૂરના સાથી
ખોટું ના લગાડતા કદીએ મારાથી
અરે અરે પ્રેમ તો કરે દુનિયા પણ તું કોક અલગ છે
તારા ઉપર મારો અલ્યા પૂરેપૂરો હક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
તું મારો લવ નથી તું તો મારું ગુડ લક છે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon