O Roop Ni Roni Chiya Gomna Lyrics in Gujarati | ઓ રૂપ ની રોણી ચિયા ગોમના લિરિક્સ ગુજરાતીમાં

O Roop Ni Roni Chiya Gomna -  Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Aarav Kathi
Music : Rahul - Ravi , Label : Jhankar Music
 
O Roop Ni Roni Chiya Gomna Lyrics in Gujarati
| ઓ રૂપ ની રોણી ચિયા ગોમના લિરિક્સ ગુજરાતીમાં 
 
હે આ મેમાન ચિયા ગોમના... (૨)
હે ઘેરો ઘાઘરો ને ચમકદાર ચોળી માથે ઓઢણી સે ધોળી...(૨)
આ રૂપ ના રોણી ચિયા ગોમના
હે એના લમણે લટકે લટ ઓટિયાળી
ભાન ભૂલ્યો એને ભાળી આ રૂપાળી સે ચિયા ગોમના
હો વ્હાઇટ વ્હાઇટ ચેહરો ને માથે લાલ બિંદી
સિમ્પલ સ્માઇલ જોર લાગે સે આ બંદી... (૨)
હે એના હાથ માં સે એપલ નો ફોન
પાકુ કરવુ સે આ કોણ આ મેમાન સે ચિયા ગોમના
આ રૂપ ની રોણી ચિયા ગોમના...

હો નોનુ મોઢુ ને નોની નથડી પેરી નાકે
નક્કી આ મેમાન મારા મલક ના લાગે
હો હો દુપટો આડો કરી ડોઢી નજરુ નાખે
સરમાળ સરમીલી છોડી છોનુ છોનુ તાકે
હો ગોરા ગોરા ગાલ ઉપરા ઝુલ્ફો નો છાયો
ભર બપોરે મને ચાંદલો દેખાયો... (૨)
હે આજે શેરી માં ઉતરી જોણે પરી
એને જોઈ આંખ થરી આ સુંદરી સે ચિયા ગોમના
આ રૂપ ની રોણી ચિયા ગોમના
મેમાન ચિયા ગોમના... (૨)

હો હો બોલી બોલે દેશી હાવ સાદી અને સિમ્પલ
હસતી હારી લાગે બન્ને ગાલે પડે ડિમ્પલ
હો હો ખભે રાખી પરશ આમથી તેંમ મારે ઓટા
મોઢુ મડી મડી આઇ ફોન માં પાડે ફોટા
હો આખી મહેફિલ માં એ એકજ રૂપાળી
ગાર્ડન ગાર્ડન થઈ જયુ દિલ એને ભાળી... (૨)
હે ઘેરો ઘાઘરો ને ચમકદાર ચોળી માથે ઓઢણી સે ધોળી
આ રૂપ ની રોણી ચિયા ગોમના... (3) 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »