Sonama Sugandh Lyrics in Gujarati | સોનામાં સુગંધ લિરિક્સ ગુજરાતીમાં

 
Sonama Sugandh Lyrics in Gujarati
| સોનામાં સુગંધ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો મારી માંગેલી  મન્નત  ફળી...(૨)
મને તુ મળી જાણે સોનાં માં સુગંધ  ભળી 
હો મારી સાથે રેહજો તમે હરઘડી...(૨) 
મને તુ મળી જાણે સોનાં માં સુગંધ  ભળી
હો રોજ દુવા માં માગતો તોયે મળી ગયુ 
હવે કોઈ બાકી  મારું સપનું નથી રહ્યુ...(૨)
હો રાહ જોતો એ આવી ગઈ ઘડી...
મને તુ મળી જાણે સોનાં માં સુગંધ ભળી...(૨)

હો આભર માનુ આજે હુતો કીરતાર નો
કાર્યો વિચાર એણે મારા જીવતર નો...(૨)
હો આશ હતી વર્ષો થી તને પામવાની 
આવશે મજા હવે જિંદગી જીવવની...(૨)
હો મન ગમતાં મોનાહ નો મળ્યો સાથ રે....(૨)
છોડતા ના વાલી હવે તમે હાથ રે
હો ઓ ઓ મને તુ મળી જાણે સોના માં સુગંધ ભળી.. 


હા નામ તારું દિલ ના હરેક ધબકારે 
સુખ દુઃખ માં સદા રેજે સથવારે...(૨)
હો તારે જે જોવે એ હસી ને માંગી લેજો 
વાત કરવામાં કોઈ વાતે ના મુજાજે...(૨)
હો જેને ભગવાન પાર ભરોશો હોય છે...(૨)
મન ની મુરાદો એની પુરી થાય છે 
હો ઓ ઓ મને તુ મળી જાણે સોના માં સુગંધ ભળી... 
 


 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »