Liludi Dharti Chare Kor - Kinjal Rabari
Singer - Kinjal Rabari , Lyrics - Amarat Vayad & Aarav Kathi
Music - Jackie Gajjar , Label - Jannat Video Patan
Singer - Kinjal Rabari , Lyrics - Amarat Vayad & Aarav Kathi
Music - Jackie Gajjar , Label - Jannat Video Patan
Liludi Dharti Chare Kor Lyrics in Gujarati
| લીલુડી ધરતી ચારે કોર લિરિક્સ ગુજરાતીમાં
હે લીલોતરી કોર મોર પંખીડા કરે રે કલશોર
મીઠા મારા ગામડે બોલે મોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
આ પરોઢીયે પડે ઝાકળને પીળી પ્રભાતની પોર
વગડાની વાટે જાય માલ-ઢોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
હો હાહુને વહુ નેતર તાણે રવાયા રે ગાંજે
તાજા ઉતારેલા વલોણાનાં માખણ મીઠો લાગે
હે હેલ ભરી આવે હાલતી બેડે પાણી જાકમજોળ
પલળે એના કમખા કેરી કોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
મીઠા મારા ગામડે બોલે મોર
હે ઘરનું કામ વાળે વાસેડું માલના ખીલે ધારા
ભામભરે ગાય વાછરુને ચારના માથે ભારા
હે દેગ લઈને દોવા બેહે નાખે ઘાચચાર
આંચળે વાળે અંગુઠોને દૂધની થાય ધારા
હા તરસી ગયો તાળવે જાય ઉંચી એની પાળ
તળાવની પાળે લાકડી ટેકે ઉભા હોઈ ગોવાળ
આ લીલોતરી કોર મોર લીલુડા આંબે આવે મોર
વગડે ચારતા હોઈ માલ-ઢોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
મીઠા મારા ગામડે બોલે મોર
આ બે બળદોની જોડ જોને ખેતરે હળ હાંકે
પરસેવે પલળી જાય તોય મથે ખરા તાપે
હા ભાત ભરી ભથવારણ ભાત વગડે દેવા આવે
છાંયડે બેહી ભરથારને ભાત ખવડાવે
હા લાજ કાઢે લાંબા લેરીયે એને કબજાની આખી બોન
લાજ મર્યાદાને સંસ્કૃતિ આવી ગામડામાં હોઈ
હા હસતા મોઠે હવાર ઉગેને આનંદ આઠે પોર
માણસોની માણસાઈ જોર
મીઠા મારા ગામડે બોલે મોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
મીઠા મારા ગામડે બોલે મોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
આ પરોઢીયે પડે ઝાકળને પીળી પ્રભાતની પોર
વગડાની વાટે જાય માલ-ઢોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
હો હાહુને વહુ નેતર તાણે રવાયા રે ગાંજે
તાજા ઉતારેલા વલોણાનાં માખણ મીઠો લાગે
હે હેલ ભરી આવે હાલતી બેડે પાણી જાકમજોળ
પલળે એના કમખા કેરી કોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
મીઠા મારા ગામડે બોલે મોર
હે ઘરનું કામ વાળે વાસેડું માલના ખીલે ધારા
ભામભરે ગાય વાછરુને ચારના માથે ભારા
હે દેગ લઈને દોવા બેહે નાખે ઘાચચાર
આંચળે વાળે અંગુઠોને દૂધની થાય ધારા
હા તરસી ગયો તાળવે જાય ઉંચી એની પાળ
તળાવની પાળે લાકડી ટેકે ઉભા હોઈ ગોવાળ
આ લીલોતરી કોર મોર લીલુડા આંબે આવે મોર
વગડે ચારતા હોઈ માલ-ઢોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
મીઠા મારા ગામડે બોલે મોર
આ બે બળદોની જોડ જોને ખેતરે હળ હાંકે
પરસેવે પલળી જાય તોય મથે ખરા તાપે
હા ભાત ભરી ભથવારણ ભાત વગડે દેવા આવે
છાંયડે બેહી ભરથારને ભાત ખવડાવે
હા લાજ કાઢે લાંબા લેરીયે એને કબજાની આખી બોન
લાજ મર્યાદાને સંસ્કૃતિ આવી ગામડામાં હોઈ
હા હસતા મોઠે હવાર ઉગેને આનંદ આઠે પોર
માણસોની માણસાઈ જોર
મીઠા મારા ગામડે બોલે મોર
લીલુડી ધરતી ચારે કોર
લીલુડી ધરતી ચારે કોર
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon