Javu Marvad Desh - Kinjal Rabari
Singer - Kinjal Rabari , Lyrics - Amarat Vayad & Aarav Kathi
Music - Rajni Prajapati , Label - Jannat Video Patan
Singer - Kinjal Rabari , Lyrics - Amarat Vayad & Aarav Kathi
Music - Rajni Prajapati , Label - Jannat Video Patan
Javu Marvad Desh Lyrics in Gujarati
| જાવું મારવાડ દેશ લિરિક્સ ગુજરાતીમાં
હે રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
હે રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
હે હોઢ હલકે હલકે હાંકો જાવું મારવાડ દેશ
હા પિયર પરણે મારો વીર વીર રામદેવપીર
પિયર પરણે મારો વીર વીર રામદેવપીર
આજ તો પેરુ હીરને શિર જાવું મારવાડ દેશ
હે રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો
રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
હી છેટી પિયર ની વાત વચે ઊંચા નીચા ઘાટ
હે પીઠિયે ચડ્યો વીરો મારો ઢાળ્યો હસે પાઠ
નેનો ભણેજ છે સાથ પોક્તા પડી જસે રાત
હી ઝટ હલકારો હલકારો પિયર વીરો જોવે વાટ
હી હુતો આંખે ઓજુ મેસ મોઘા પેરુ પહેરવેશ
હુતો આંખે ઓજુ મેસ મોઘા પેરુ પહેરવેશ
રતન ખભે નાખો ખેસ જાવું મારવાડ દેશ
હે રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો
રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
હે વાગે શરણાઈ ના સૂર સૂર મીઠા મધુર
હે રાજા અજમલ ના ઘેર આજ ઉમંગ ના ઉર
પોકરણગઢ ની શેરી લાગે હરિ ભરી
હે મારા વીરા ના લઉ વારણા વારી વારી
હો હોભડી લખેલી આ વાત ભૂલ હોય તો કરજો માફ
હોભડી લખેલી આ વાત ભૂલ હોય તો કરજો માફ
આરવ અમરતે લખેલી આ લગન ની વાત
હે રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
મારવાડ દેશ જાવું મારવાડ દેશ
હે હોઢ હલકે હલકે હાકો જાવું મારવાડ દેશ
હે રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
હે હોઢ હલકે હલકે હાંકો જાવું મારવાડ દેશ
હા પિયર પરણે મારો વીર વીર રામદેવપીર
પિયર પરણે મારો વીર વીર રામદેવપીર
આજ તો પેરુ હીરને શિર જાવું મારવાડ દેશ
હે રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો
રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
હી છેટી પિયર ની વાત વચે ઊંચા નીચા ઘાટ
હે પીઠિયે ચડ્યો વીરો મારો ઢાળ્યો હસે પાઠ
નેનો ભણેજ છે સાથ પોક્તા પડી જસે રાત
હી ઝટ હલકારો હલકારો પિયર વીરો જોવે વાટ
હી હુતો આંખે ઓજુ મેસ મોઘા પેરુ પહેરવેશ
હુતો આંખે ઓજુ મેસ મોઘા પેરુ પહેરવેશ
રતન ખભે નાખો ખેસ જાવું મારવાડ દેશ
હે રતન હલકારો હલકારો રતન હલકારો હલકારો
રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
હે વાગે શરણાઈ ના સૂર સૂર મીઠા મધુર
હે રાજા અજમલ ના ઘેર આજ ઉમંગ ના ઉર
પોકરણગઢ ની શેરી લાગે હરિ ભરી
હે મારા વીરા ના લઉ વારણા વારી વારી
હો હોભડી લખેલી આ વાત ભૂલ હોય તો કરજો માફ
હોભડી લખેલી આ વાત ભૂલ હોય તો કરજો માફ
આરવ અમરતે લખેલી આ લગન ની વાત
હે રતન હલકારો હલકારો હોઢ મારવાડ દેશ
મારવાડ દેશ જાવું મારવાડ દેશ
હે હોઢ હલકે હલકે હાકો જાવું મારવાડ દેશ
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon