Social Media Lyrics in Gujarati | સોશિયલ મીડિયા લિરિક્સ ગુજરાતીમાં

 
Social Media Lyrics in Gujarati
| સોશિયલ મીડિયા લિરિક્સ ગુજરાતીમાં 
 
યા યા યા યા
બધુ ભુલાવીને જો બેઠા છે ખુશી ને જો
ફિલિંગ વિલિંગ તો બેઠા છે ભૂશી ને જો
સપના વાવે છે જો સૌને બતાવે છે જો
ગામ ગજવે છે જો ને રોલા એ પાડે છે જો

બધુ ભૂલાવીને બેઠા છે ખુશી ને
ફિલિંગ વીલિંગ ભૂશી ને જો
સપના વાવીને સૌને બતાવીને
ગામ માં પાડે છે રોલા એ જો

લાઈફ મા તો છે લાઈક વાલી ને ફીલ થી વધુ છે રીલ
લાઈફ મા તો છે લાઈક વાલી ને ફીલ થી વધુ છે રીલ
રસ નથી કોઈ રીલ માં ને ફેક મા વધુ છે ફીલ
પ્રો ફેક મા વધુ છે ફીલ પ્રો ફેક મા વધુ છે ફીલ

સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે તુટે ના દિલ
સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે ટુટે ના દિલ
ચિલ બ્રો ચિલ

મન હવે મળી જતા સપનાઓ ઢરી જતા
ભરી ભરી દુનિયા માં એકલુ ના લાગે
તુ જો હવે નથી દૂર તુ મધ મીઠો સુર તુ
ધીમે ધીમે ગુંજે છે ધૂન બની ને હોઠો પર જો

બેહતી આજ હવા ઘણા દર્દો ની દવા
બદલા માં લાઈક વાઈક એવું કસુ માંગે નહી
મૌસમ જુદી જુદી ઓસમ છે ને વધી
તોયે કદી રીલ વીલ એવુ કસુ નાખે નહી

આપણી તો આલૂ ની ટિક્કી પારકી બીચ પે દેખી
શિયાળા માં સીંગ ની ચિક્કી ખાધી કે ના ખાધી
પોઝ કરો ભાઈ
નિમુબેન હોય કે નિક્કી રાજુભાઈ હોય કે રિક્કી
ખોટી ફિલોસોફીયો જીકી જનતા ને હેડ જોબ કરો ભાઈ

સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે તુટે ના દિલ
સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે ટુટે ના દિલ
ચિલ બ્રો ચિલ

અટપટ દેવજો નો સ્ટેઈન છે ગપસપ માટે ઘણી લાઈન છે
રોજ નવો કાઈન્ડ અને રોજ નવો ફ્રેન્ડ એમા કોઈ છે ઈન છે ને કોઈ એન્ડ છે
ગામ આખું જાણે છે કોને ભાવે કોફી અને કોને ગમે કેવી કેવી ચાય છે
ચપટી માં અહીં બંધાય સબંધો અને ફટાક દઈ ને કોઈ બ્લોક કરી જાય
એવા ઝટપટ જગત મા બધુ લગભગ બચે રમુજી ઈમોજી વાળી સુખી દુઃખી ચેહરાને
કેહવાનુ હોય તોયે દુઃખ માં કહાય ભલે સામે ના જણ ને બધું જુદું સમજાય
અહી મન ભલે મુંગા બોલે ડેરવાનો રાજ સબ હૈ જૂઠ બસ યહી હૈ એક સચ
કાલા વાલા કાલા વાલા કાલા વાલા કાલા વાલા કાલ કલ બલ કલ બલ કચ કચ કચ

સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે તુટે ના દિલ
સોશિયલ મીડિયા ની કાળી દુનિયા માં જોજે ટુટે ના દિલ
ચિલ બ્રો ચિલ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »