O Sahiba O Sajana Lyrics in Gujarati | ઓ સાહિબા ઓ સાજના લિરિક્સ ગુજરાતીમાં

O Sahiba O Sajana - Aishwarya Majmudar
Singer : Aishwarya Majmudar , Lyrics: Janki Gadhvi
Music : Gaurav Dhola & Dj Kwid , Label : T-Series
 
O Sahiba O Sajana Lyrics in Gujarati
| ઓ સાહિબા ઓ સાજના લિરિક્સ ગુજરાતીમાં 
 
સાહિબા મારા સાહિબા
હુ થઈ ગઈ જોગી તારી વાટ મા
સાજના મારા સાજના
મેં સુદબુદ ખોઈ તારી વાટ મા
મારા સાહિબા

વાટ સજન ની જોતિ કેવી એના પિયુ ની જોગણ
નામ પિયુ નુ રટતી જાયે પ્રીત માં ડૂબ્યા કણ કણ
વાટ સજન ની જોતિ કેવી એના પિયુ ની જોગણ
નામ પિયુ નુ રટતી જાયે પ્રીત માં ડૂબ્યા કણ કણ

ઉંબરા મા બેઠી બેઠી યાદો મા વહેતી વહેતી
પૂછે તો કહેતી તારુ નામ
સપના માં રહેતી રહેતી એકલા માં સેહતી સેહતી
પૂછે તો કહેતી તારુ નામ

પલ પલ તું થાતી મારી આખી એ આખી મારી
દિલ મા છુપાયુ તારુ નામ
સાહિબા મારા સાહિબા
હુ થઈ ગઈ જોગી તારી વાટ મા
સાજના મારા સાજના
મેં સુદબુદ ખોઈ તારી વાટ મા
મારા સાહિબા

પ્રિત્યુ મા મહેકી મહેકી ફરતી હુ બેહકી બેહકી
સાતે જનમ હુ તારા નામ
દુનિયા થી છેટી છેટી તને મળતી ભેટી ભેટી
સાતે જનમ હુ તારા નામ

મેતો છે દિલ મા રાખી મન ગમતી જાકી તારી
જીવન છે આખુ તારા નામ
સાહિબા મારા સાહિબા
હુ થઈ ગઈ જોગી તારી વાટ મા

સાજના મારા સાજના
મેં સુદબુદ ખોઈ તારી વાટ મા
વાત સજન ની જોતિ કેવી એના પિયુ ની જોગન
નામ પિયુ નુ રટતી જાયે પ્રીત માં ડૂબ્યા કણ કણ
વાત સજન ની જોતિ કેવી એના પિયુ ની જોગન
નામ પિયુ નુ રટતી જાયે પ્રીત માં ડૂબ્યા કણ કણ 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »