Aapde To Chiye Desi Gomadiya - Dev Pagli
Singer : Dev Pagli , Lyrics : Rajvinder Singh
Music : Amit Barot , Label : Tips Gujarati
Singer : Dev Pagli , Lyrics : Rajvinder Singh
Music : Amit Barot , Label : Tips Gujarati
Aapde To Chiye Desi Gomadiya Lyrics in Gujarati
| આપડે તો છીએ દેશી ગોમડિયા લિરિક્સ ગુજરાતીમાં
એ ના જોઇએ મુન્ની ના જોઈએ શિલા
અરે આપણે છીએ અલ્યા દેશી ગોમડીયા
અરે અરે ના જોઇએ મુન્ની ના જોઈએ શિલા
આપણે છીએ અલ્યા દેશી ગોમડીયા
એ દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો
દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો ચાંદલો ચાંદલો ચાંદલો
અરે એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો
હા એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો
હા હોય કંચન જેવી કાયા જેને જોતા લાગે માયા
એને રોણી કરી રાખું હું બનું એનો રાજા
હોય કંચન જેવી કાયા જેને જોતા લાગે માયા
એને રોણી કરી રાખું હું બનું એનો રાજા
એ દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો
દેશી એનો લૂક ને માથે હોય ચાંદલો ચાંદલો ચાંદલો ચાંદલો
અરે એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો
હા એવી ઘરવાળી ગોતે છે તારો ભાઈડો
હા હોય સિમ્પલ અને સાદી એવી મળે તો હું રાજી
એના નખરા ઉપાડું એને રાખું જીવ થી વાલી
હોય સિમ્પલ અને સાદી એવી મળે તો હું રાજી

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon