Sarkari Bangla Lyrics in Gujarati | સરકારી બંગલા લિરિક્સ ગુજરાતીમાં

Sarkari Bangla - Tejal Thakor
Singer : Tejal Thakorr , Lyrics : RK Thakor
Music : Shashi Kapadiya , Label : Raghav Digital
 
Sarkari Bangla Lyrics in Gujarati
| સરકારી બંગલા લિરિક્સ ગુજરાતીમાં 
 
હે તારે સરકારી બંગલા મા ચાલે નોકરીયું
હે તારે સરકારી બંગલા મા ચાલે નોકરીયું
પછી તને ચોથી ગમે મારા જેવી છોકરીયું

હે તારે એસી વાળી કાર હુ તો ખેતરે લઉસું ચાર
તારે એસી વાળી કાર હુ તો ખેતરે લઉસું ચાર
પછી ચોથી જોમે જોડી મોટી નોકરીયું
હે તારે સરકારી બંગલા મા ચાલે નોકરીયુ

હો ઊંચી મેડીયું ને શોખ ઊંચા છે તારા
મારા માટે તો રૂડા ઝૂપડા આ સારા
હો ઓ ગમે આ દિલ ને પણ મન ના માને
સુ ચાલે મન માં એના કોઈ સુ જાણે

હે તુ તો કાળો પેરે કોટ મારે દળવા જોવે લોટ
તુ તો કાળો પેરે કોટ મારે દળવા જોવે લોટ
હે તારે બ્રાન્ડેડ કપડા ને મોટી હવેલીયુ
હો ઓ તારે સરકાર બંગલા મા ચાલે નોકરીયું

હો રૂઆબી ચાલ તારી બેઠક સરકારી
તારી જોડે શુ જોડી શોભસે અમારી
હો ઓ હો તારા વગર હવે મને નઈ ચાલે
મારી આ જીંદગી કરી તારા નામે

હે મારા ભવ નો તુ ભરથાર
તારા નોમે આ સરકાર
મારા ભવ નો તુ ભરથાર
તારા નોમે આ સરકાર
હે ઝટ પરણી ને લઈ જા મોટી આ નોકરીયું
હો હો ઝટ પરણી ને લઈ જા મોટી નોકરીયું
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »