Levai Gaya - Jay Soni & Vatsal Goswami
Singer : Jay Soni & Vatsal Goswami
Music & Lyrics : Vatsal - Kavan
Label- Saregama India Limited
Singer : Jay Soni & Vatsal Goswami
Music & Lyrics : Vatsal - Kavan
Label- Saregama India Limited
Levai Gaya Lyrics in Gujarati
| લેવાઈ ગ્યા લિરિક્સ ગુજરાતીમાં
લેવાઈ ગયા
શેર બજારમા લેવાઈ ગયા
રોકેટના ધુમાડા દેખાઈ ગયા
કાજુ કતરી પેડા તારે ખાવાતા
રાજુ પ્રોફેસરના પૈસા ધોવાયા
શેર બજારના દાદા બનવા નીકળ્યાતા
રોકેટમા બેસીને જમીનમાં ઉતરી ગયા
ધોવાયા ડૂબી ગયા સટ્ટામા ઊઠી ગયા
લેલે લેવાઈ ગયા લેલે લેવાઈ ગયા
લેવાઈ ગયા લેવાઈ ગયા
શેર બજારમા લેવાઈ ગયા
રોકેટના ધુમાડા દેખાઈ ગયા
કાજુ કતરી પેડા તારે ખાવાતા
રાજુ પ્રોફેસરના પૈસા ધોવાયા
શેર બજારના દાદા બનવા નીકળ્યાતા
રોકેટમા બેસીને જમીનમાં ઉતરી ગયા
ધોવાયા ડૂબી ગયા સટ્ટામા ઊઠી ગયા
લેલે લેવાઈ ગયા લેલે લેવાઈ ગયા
લેવાઈ ગયા લેવાઈ ગયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon