Rakhiyo Na Sambandh Prem No Lyrics in Gujarati | રાખિયો ના સંબંધ પ્રેમ નો લિરિક્સ ગુજરાતીમાં

Rakhiyo Na Sambandh Prem No - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Vipul Raval
Music : Mayur Nadiya , Label- Saregama India Limited
 
Rakhiyo Na Sambandh Prem No Lyrics in Gujarati
| રાખિયો ના સંબંધ પ્રેમ નો લિરિક્સ ગુજરાતીમાં 
 
હે રાખ્યો સબંધ ના મારા પ્રેમનો
તારા માં ને તારા મા રહ્યો ના કામનો
રાખ્યો સબંધ ના મારા પ્રેમનો
તારા માં ને તારા મા રહ્યો ના કામનો
હે તૂટી ગયો છુ સાવ હુ અંદર થી

હે તમે બેવફાઈ કરી જાનુ જ્યારથી
હે તમે બેવફાઈ કરી જાનુ જ્યારથી
નથી મળતું દિલ ને ચૈન ત્યારથી
તૂટી ગયો છુ સાવ હુ અંદર થી

હે તમે લાગતા હારા જાનુ બહારથી
નતી ખબર નીકળશો આવા સ્વાર્થી
તૂટી ગયો છુ સાવ હુ અંદરથી

હે રાખ્યો સબંધ ના મારા પ્રેમનો
તારા માં ને તારા મા રહ્યો ના કામનો
રાખ્યો સબંધ ના મારા પ્રેમનો
તારા માં ને તારા મા રહ્યો ના કામનો

હે દગો રમી ચમ મારા દિલ થી
નથી રોકાતા આશુ મારી આંખથી
તૂટી ગયો છુ સાવ હુ અંદર થી
હે તૂટી ગયો છુ સાવ હુ અંદરથી

હો દિલ મા હતી એજ મને દુઃખ મા ડુબાડી ગઈ
વ્હાલો હતો એને ઘણો તોયે તડપાવી ગઈ
હો ફસામણીનો ફંડો નાખી જાળ મા ફસાવી ગઈ
રહકે રોવે રૂદિયું કોઈ વાતે સમજાઈ નહિ

હો ગળે ફાસો ખાવ એવો આવીયો મારે દાડો
યાદ નથી કરવો મારે એ પ્રેમ નો એ દાડો
ગળે ફાસો ખાવ એવો આવીયો મારે દાડો
યાદ નથી કરવો મારે એ પ્રેમ નો એ દાડો

હે ઉઠી ગયો છે જીવ તારા પરથી
હવે ડર લાગે પ્રેમ કરવાથી
હે તૂટી ગયો છુ સાવ હુ અંદરથી
હે તૂટી ગયો છુ સાવ હુ અંદરથી

મારો પ્રેમ આજે મારો બની ગયો દુશ્મન
શુ વીતે આજ મારા પર જોણે મારુ મન
હો મરી ગયા અમે તારા કરી ખોટા વખાણ
તારી પાછળ ગસાઇ ગયા તોયે તને નથી ભોન

હો પ્રેમ કેવો છે હવે સમજાણું
પ્રેમ તો છે દુઃખ નું દવાખાનું
પ્રેમ કેવો છે હવે સમજાણું
પ્રેમ તો છે દુઃખ નું દવાખાનું

હે હૂતો હારી ગયો મનો મનથી
સહન નથી થાતું દર્દ દિલથી
તૂટી ગયો છુ સાવ હુ અંદરથી
હે તૂટી ગયો છુ સાવ હુ અંદરથી
તૂટી ગયો છુ સાવ હુ અંદરથી
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »