Ja Kadi Nayi Malu - Janu Solanki
Singer : Janu Solanki , Lyrics : Prakash Vadhasar
Music : Tejash Vaghela & Piyush Trivedi , Label : Jhankar Music
Singer : Janu Solanki , Lyrics : Prakash Vadhasar
Music : Tejash Vaghela & Piyush Trivedi , Label : Jhankar Music
Ja Kadi Nayi Malu Lyrics in Gujarati
| જા કદી નઇ મળુ લિરિક્સ ગુજરાતીમાં
જા કદી નહી મળુ તને જીંદગી માં
તે છોડયો મારો સાથ એકજ પલ માં
ના કરીયો તે વિચાર જા બેવફા... ( ૨ )
જા કદી નહી મળુ તને જીંદગી માં
તે છોડયો મારો સાથ એકજ પલ માં...
હો જાણે અજાણે હોમો મળેતો
હાચુ કહુ મારી હામે ના જોતો
હો કેવુ છે મારે તને આજે એટલુ
કરીયુ મારે હારે એવુ બીજે ના કરતો
હવે રાખતો ના ખોટો વેમ
મને રહ્યો નથી કોઈ પ્રેમ... ( ૨ )
તે છોડાયો મારો સાથ
ના કરીયો તે વિચાર જા બેવફા... ( ૨ )
જા કદી નહી મળુ તને જીંદગી માં...
હો હમજાવુ છુ આજે મારા દિલને
હે મારા દિલ તુ ચમ રોવેશે
હો જેને તારી પરવા નથી
એની પરવા તુ ચમ કરેશે
હો લેતો ના મારુ નામ
મારી જીંદગી માં નથી તારુ કામ... ( ૨ )
તે છોડયો મારો હાથ
ના કરો તે વિચાર જા બેવફા... ( ૨ )
જા કદી નહી મળુ તને જીંદગી માં
તે છોડયો મારો સાથ એકજ પલ માં
તે છોડયો મારો હાથ
ના કરીયો તે વિચાર જા બેવફા... ( ૨ )
તે છોડયો મારો સાથ એકજ પલ માં
ના કરીયો તે વિચાર જા બેવફા... ( ૨ )
જા કદી નહી મળુ તને જીંદગી માં
તે છોડયો મારો સાથ એકજ પલ માં...
હો જાણે અજાણે હોમો મળેતો
હાચુ કહુ મારી હામે ના જોતો
હો કેવુ છે મારે તને આજે એટલુ
કરીયુ મારે હારે એવુ બીજે ના કરતો
હવે રાખતો ના ખોટો વેમ
મને રહ્યો નથી કોઈ પ્રેમ... ( ૨ )
તે છોડાયો મારો સાથ
ના કરીયો તે વિચાર જા બેવફા... ( ૨ )
જા કદી નહી મળુ તને જીંદગી માં...
હો હમજાવુ છુ આજે મારા દિલને
હે મારા દિલ તુ ચમ રોવેશે
હો જેને તારી પરવા નથી
એની પરવા તુ ચમ કરેશે
હો લેતો ના મારુ નામ
મારી જીંદગી માં નથી તારુ કામ... ( ૨ )
તે છોડયો મારો હાથ
ના કરો તે વિચાર જા બેવફા... ( ૨ )
જા કદી નહી મળુ તને જીંદગી માં
તે છોડયો મારો સાથ એકજ પલ માં
તે છોડયો મારો હાથ
ના કરીયો તે વિચાર જા બેવફા... ( ૨ )
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon