Phone Pe Ma Luti Gai G Pay Ma Luti Gai Lyrics in Gujarati | ફોન પે મા લુટી ગઈ જી પે મા લુટી ગઈ લિરિક્સ ગુજરાતીમાં

Phone Pe Ma Luti Gai G Pay Ma Luti Gai - Arjun Thakor
Singer : Arjun Thakor & Chetan Adiwasi
Lyrics : Gabbar Thakor , Music : Rajni Prajapati & Gabbar Thakor
Label : Jhankar Music 
 
Phone Pe Ma Luti Gai G Pay Ma Luti Gai Lyrics in Gujarati
| ફોન પે મા લુટી ગઈ જી પે મા લુટી ગઈ લિરિક્સ ગુજરાતીમાં 
 
હે ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ
ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ
ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ
મારી જાનુડી ના પ્રેમમાં મની ખૂટી ગઈ

હે ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ
ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ
મારી જીગુના પ્રેમમાં મની ખૂટી ગઈ
હે મહિને મહિને મારી જોડે રિચાર્જ કરાવે
મીઠું મીઠું બોલી ફોનમાં પૈસા રે નખાવે

હે મારું ખાઈને ખૂટી જઈ હોટલના બિલ ભરાવી જઈ
મારું ખાઈને ખૂટી જઈ હોટલના બિલ ભરાવી જઈ
મારી જાનુના પ્રેમમાં મની ખૂટી ગઈ
હે મારી જાનુના પ્રેમમાં મની ખૂટી ગઈ

હે અરે મોટી મોટી હોટલમાં મને ખાવા લઈને જાવે
ફોન પે ગૂગલ પે થી મને બિલ રે ભરાવે
હે અરે મોટા મોટા શો રૂમમાં એ કપડા રે ખરીદે
મને કે છે બકા પૈસા ફોન પે કરી દે

હે મહિને મહિને એક્ટિવાના હપ્તા રે ભરાવે
એક્ટિવાની લોન મારા નામે રે કરાવે
બુચ મારી ગઈ રોલ કરી ગઈ
બુચ મારી ગઈ રોલ કરી ગઈ
મારી જાનુડી ના પ્રેમમાં મની ખૂટી ગઈ
હે મારી જાનુના પ્રેમમાં મની ખૂટી ગઈ

હે મને છેતરીને મારી જોડે આઇફોન લેવરાયો
લોન મારી ઉપર હપ્તો 1600 નો કરાયો
હે અરે મહિને મહિને બેંકમાંથી હપ્તો રે કપાતો રહ્યો
ધીરે ધીરે જાનુ મને છોડીને જતો રહ્યો

હે થોડે થોડે મારી જોડે પૈસા રે ખૂટી ગયા
અમે ભોળા પડ્યા અમે પ્રેમમાં લુટાઈ ગયા
ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ
ફોન પે માં લૂટી ગઈ ગૂગલ પે માં લૂટી ગઈ
મારી જાનુડીના પ્રેમમાં મની ખૂટી ગઈ
હે મારી જાનુડીના પ્રેમમાં મની ખૂટી ગઈ
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »