Hokaliyo - Rakesh Barot
Singer - Rakesh Barot , Music - Parth Bharat Thakkar
Lyrics - Manu Rabari , Label- Saregama India Limited
Singer - Rakesh Barot , Music - Parth Bharat Thakkar
Lyrics - Manu Rabari , Label- Saregama India Limited
Hokaliyo Lyrics in Gujarati
| હોકલીયો લિરિક્સ ગુજરાતીમાં
એ હોકલીયો એ ચિયા ગોમ જ્યો તો
એ જલસા થી જીવી લ્યો જલસા કરી લ્યો
ટેન્શન છોડી દયો
આયે નર જ્યા મોકો ત્યા મારી લ્યો ચોકો
ટેન્શન છોડી દયો
એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા
અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા
એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો
કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો
હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ સાથે શું લાયા ને શું લઇ જવાના
લાખો કરોડો ચો કોય કોમ ના
એ સાથે શું લાયા ને શું લઇ જવાના
લાખો કરોડો ચો કોય કોમ ના
હોય ભલે દેવુ તોય ટેન્શન ના લેવુ
થોડુ કમાવું ને મસ્તી માં રેહવુ
એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા
અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા
એ બાઝ થવા ફરે છે ચકલીયો
હોકલીયો ચિયા ગોમ ચિયા ગોમ ચિયા ગોમ જ્યો તો
એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો
કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો
હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ જલસા થી જીવી લ્યો જલસા કરી લ્યો
ટેન્શન છોડી દયો
આયે નર જ્યા મોકો ત્યા મારી લ્યો ચોકો
ટેન્શન છોડી દયો
એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા
અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા
એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો
કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો
હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ સાથે શું લાયા ને શું લઇ જવાના
લાખો કરોડો ચો કોય કોમ ના
એ સાથે શું લાયા ને શું લઇ જવાના
લાખો કરોડો ચો કોય કોમ ના
હોય ભલે દેવુ તોય ટેન્શન ના લેવુ
થોડુ કમાવું ને મસ્તી માં રેહવુ
એ રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા
અરે રોજે રોજ મોજે મોજ હા ભાઈ હા
એ બાઝ થવા ફરે છે ચકલીયો
હોકલીયો ચિયા ગોમ ચિયા ગોમ ચિયા ગોમ જ્યો તો
એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો
કોના કોના રાઝ માં હોકો રે બોલ્યો
હોકલીયો ચિયા ગોમ જ્યો તો
એ હોકલીયો ચિયા ગોમ જ્યો તો
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon