Pardesha Ri Nokari Lyrics in Gujarati | પરદેશા રી નોકરી લિરિક્સ ગુજરાતીમાં

 Pardesha Ri Nokari - Mital Rabari
Singer : Mital Rabari , Lyrics : Pravin Rabari
Music : Vijay Dabhi , Label : Mital Rabari Official
 
Pardesha Ri Nokari Lyrics in Gujarati
| પરદેશા રી નોકરી લિરિક્સ ગુજરાતીમાં 
 
હે તારી પરદેશા રી નોકરી મને સેટ નહી થાય
હે તારી પરદેશા રી નોકરી મને સેટ નહી થાય
તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય

હે તારી પરદેશા રી નોકરી મને સેટ નહી થાય
તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય
મને લાગે ના પરદેશ યાદ આવે મારો દેશ
વાલા જાવું મારે ઘેર નથી રેવું પરદેશ
મન લાગે ના પરદેશ યાદ આવે મારો દેશ
વાલા જાવું મારે ઘેર નથી રેવું પરદેશ

હે શોખીલા નો કર્યા યાદ મેં ગોમડાની રે નાથ
ના સીટીઓ માં મન ફાવે તું મેલી દે મારો વાળ
હે તારી પરદેશારી નોકરી મને સેટ નહી જાય
તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય

હો આવળ બાવળને બોરડીવાળો દેશ મારો
ફરતા પેરીએ કપડા નથી વીઆઈપી કલચર વાળો
હો આવળ બાવળ ને બોરડીવાળો દેશ મારો
ફરતા પેરીએ કપડા નથી વીઆઈપી કલ્ચર વાળો

નથી અમે સીટીઓના શોખીન
નથી અમે ગાડીઓના શોખીન
દેશી અમે દેશી લૂકસે અમારો
ગમતો નથી પરદેશ તમારો

તું મેલેના મન દેશ વાલા ફાવે ના પરદેશ
ચમ રેવું પરદેશ યાદ આવે મારો દેશ
હે તારી પરદેશા રી નોકરી મને સેટ નહી થાય
તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય

હો ઝૂપડીવાળા નેહડા મારા ઘેર ઘણા માલ ઢોર દુધાળા
નોકરીની મોહ માયા મેલી હેડો મારે દેશવાલા
હો ઝૂપડીવાળા નેહડા મારા ઘેર ઘણા માલ ઢોર દુધાળા
નોકરીની મોહ માયા મેલી હેડો મારે દેશવાલા

હો ઉમરગોમ તારો પરદેશ અળગી મારી વાવેશરાય
મન મારો લાગે ના લગાર પાછો મારી હાથે ઘેર તું હાલ

હે ના ભૂલાય મારો દેશ ના ભુલાય મારો મેશ
નથી રેવું પરદેશ નથી રેવું તારે દેશ
હે તારી પરદેશારી નોકરી મને સેટ નહી જાય
તારા સરકારી બંગલા મે મારો હીવડો રે ગભરાય
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »