Panetar Parka Na Odhiya - Rakesh Barot
Singer : Rakesh Barot , Lyrics : Prakash Vaghela
Music : Dipesh chavada , Label- Saregama India Limited
Singer : Rakesh Barot , Lyrics : Prakash Vaghela
Music : Dipesh chavada , Label- Saregama India Limited
Panetar Parka Na Odhiya Lyrics in Gujarati
| પાનેતર પારકાના ઓઢ્યા લિરિક્સ ગુજરાતીમાં
એ મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા હાય
ઓ મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
એ આજ અડધા રસ્તે સાથ તમે છોડયા
પાનેતર પારકા ના ઓઢીયાં
હો જીવતિ લાશ બનાવી ને છોડી રે જવાના
તારા ગયા પછી અમે નોધારા થવાના
એ મારા હાચવેલાં દિલ ને તમે તોડીયા
પાનેતર પારકા ના ઓઢીયાં
હો મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
હો મારા નોમની રે હાથે વેંટી પેરતીતી
તને નઈ ભૂલું એવા સોંગંધ ખાતીતી
હો જીવથી વધારે તું મને ચાહતીતી
કાયમ દુઆ માં તું મને માંગતીતી
હો મારી મહોબ્બત ને તેતો ઠુકરાવી
પારકા ની મેહદી તારા હાથે ચીતરાવી
હે તમે મુખ હવે અમારા થી મોડયા હાય
તમે મુખ હવે અમારા થી મોડયા
પાનેતર પારકા ના ઓઢીયા
એ મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
હો પારકા ના હાથ મા હાથ સે તમારો
જોઈ એને બેવફા જીવ બળે મારો
હો નજર સોમુ ફેરા ફરે ચમનું જોયું જાય રે
નથી જોવાતું મારા દિલમાં દર્દ થાય રે
હો મારા અરમાનો ની હોળી હળગાવી
એના ઉપર તારી ચોડીયો સજાવી
એ મારી જિંદગી માં ઝહેર તમે ઘોળ્યા
મારી જિંદગી માં ઝહેર તમે ઘોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
એ મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
એ આજ અડધા રસ્તે સાથ તમે છોડ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
ઓ મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
એ આજ અડધા રસ્તે સાથ તમે છોડયા
પાનેતર પારકા ના ઓઢીયાં
હો જીવતિ લાશ બનાવી ને છોડી રે જવાના
તારા ગયા પછી અમે નોધારા થવાના
એ મારા હાચવેલાં દિલ ને તમે તોડીયા
પાનેતર પારકા ના ઓઢીયાં
હો મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
હો મારા નોમની રે હાથે વેંટી પેરતીતી
તને નઈ ભૂલું એવા સોંગંધ ખાતીતી
હો જીવથી વધારે તું મને ચાહતીતી
કાયમ દુઆ માં તું મને માંગતીતી
હો મારી મહોબ્બત ને તેતો ઠુકરાવી
પારકા ની મેહદી તારા હાથે ચીતરાવી
હે તમે મુખ હવે અમારા થી મોડયા હાય
તમે મુખ હવે અમારા થી મોડયા
પાનેતર પારકા ના ઓઢીયા
એ મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
હો પારકા ના હાથ મા હાથ સે તમારો
જોઈ એને બેવફા જીવ બળે મારો
હો નજર સોમુ ફેરા ફરે ચમનું જોયું જાય રે
નથી જોવાતું મારા દિલમાં દર્દ થાય રે
હો મારા અરમાનો ની હોળી હળગાવી
એના ઉપર તારી ચોડીયો સજાવી
એ મારી જિંદગી માં ઝહેર તમે ઘોળ્યા
મારી જિંદગી માં ઝહેર તમે ઘોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
એ મારા અરમાનો ને રાખ માં તે રોળ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
એ આજ અડધા રસ્તે સાથ તમે છોડ્યા
પાનેતર પારકા ના ઓઢીયા
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon