Nathi Aas Jivavani Lyrics in Gujarati | નથી આશ જીવવાની લિરિક્સ ગુજરાતીમાં

Nathi Aas Jivavani - Kishan Raval
Singer: Kishan Raval , Lyrics: Rajvinder Singh
Music: Dipesh Chavda , Label: T-Series Gujarati
 
Nathi Aas Jivavani Lyrics in Gujarati
| નથી આશ જીવવાની લિરિક્સ ગુજરાતીમાં 
 
દર્દના સમંદર વહે આંખોથી મારા
દર્દના સમંદર વહે આંખોથી મારા
જાય રાતો મારી ગણી ઘણીને તારા

અધૂરી રહેશે આ આપણી કહાની
તારા વિના જશે આ મારી જિંદગાની
તારા ગયા પછી નથી આશ જીવવાની
તારા ગયા પછી નથી આશ જીવવાની

મારા સવાલનો જવાબ દઈ દે
છોડી ગઈ કેમ મને એટલું તો કહી દે
રોકાય છે શ્વાસો રોકાય છે ધડકન
તારા વિના ક્યાય નથી લાગતું મારું મન

ખબર નતી કે તું જુદા પડવાની
મળશે દર્દ આ પ્રેમની નિશાની
તારા ગયા પછી નથી આશ જીવવાની
તારા ગયા પછી નથી આશ જીવવાની

મારી ગઈ મને આજ જુદા પડીને
જીવું હું કેમ આમ દૂર રે રહીને
રાખી લે તું મને તારી પાસે બોલાવી
મળશે ચેન હવે તારી પાસે આવી

શ્વાસોની ડોર હવે તુટી રે જવાની
શ્વાસોની ડોર હવે તુટી રે જવાની
તારા ગયા પછી નથી આશ જીવવાની
તારા ગયા પછી નથી આશ જીવવાની
 
 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »