Gojaran Lyrics in Gujarati | ગોઝારણ લિરિક્સ ગુજરાતીમાં

Gojaran - Pankaj Mistry
Singer : Pankaj Mistry , Lyrics : Naresh Thakor Vayad & Pankaj Mistry
Music : Jackie Gajjar , Label : Jhankar Music
 

Gojaran Lyrics in Gujarati
| ગોઝારણ લિરિક્સ ગુજરાતીમાં 
 
હો કરમ ના અમે કાચા પડયા, વેરણ વિધાતા વિફરી
હો કરમ ના અમે કાચા પડયા, વેરણ વિધાતા વિફરી  હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હો મન થી તને મોનીતી મારી, તુ દગાળી  નેકળી  હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન, વાતો વિહરી
હો તુ કેતી એટલા અમે, ડગલા ભરતતા
એક એક ફરમાઈશ તારી, પુરી કરતાતા
હો આંધળો વિશ્વાસ કરીયો તારા પર, તોય તુ ગઈ છેતરી એ હો હો 
ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હા હા ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી...

નોને થી લઈ ને મોટા થયા, પ્રિત ની બાંધી ગાંઠડી
અરે સોગન ખઈ ને, બાંધેલી પ્રિતની, ભુલી ગઈ રે બધી વાતડી
હો નથી રહી કઈ જીંદગી માં, જીવવાની મજા
તે વતાવી હદ આપી, જુદાઈ ની સજા
હો સમય જોઈ ને સાથ છોડ્યો, ભૂલ તારી મેં શુ કરી હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હે હે ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી...

અરે ચાંદ જોઈને, એક બીજા ની, નજરો આપણે મળાવતા
અરે દુરી હતી, મનાવા માટે, અમે તને હાવ સાવકા
હો જોડે રેવાનુ કઈ ને, મને કર્યો તે પરભરો
મરવા શિવાય કઈ નથી, મારી પાસે આરો
હે આવુ બધુ કરતા પેલા, તુ ભગવાન થી પણ ના ડરી હો હો
ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હો હો ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી
હો હો ગોઝારણ તુ તો, વાયદા વચન વાતો વિહરી... 
 

* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી

Latest Gujarati Songs LyricsGujarati Love Song Lyrics
Lokgeet LyricsNavratri Garba Lyrics
Gujarati Movie Song LyricsGujarati Bhajan Lyrics
Gujarati GazalsGujarati Fatana
Gujarati Lagna Geet lyricsGujarati Aarti Lyrics
Previous
Next Post »