Agashiye Dhel - Jigardan Gadhavi
Singer : Jigardan Gadhavi , Lyrics : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola , Label: T-Series
Singer : Jigardan Gadhavi , Lyrics : Janki Gadhavi
Music : DJ KWID & Gaurav Dhola , Label: T-Series
Agashiye Dhel Lyrics in Gujarati
| અગાસીયે ઢેલ લિરિક્સ ગુજરાતીમાં
ઓ આખા જગત ની માયા ને મેલી
પિયા મિલન ની રાખી છે આશ
આંખો માં આયેલી પ્રિત ને ટાંકી
ઘેલી ફરે એને પિયુ ની વાટ
લાગે મને નવેનવી
ને જાદુઈ આ જીંદગી
પિયુ ને કઈ દયો કે છોડીને
આવું છુ ગામ
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
હુ તને ગોતી આવુ સપનાઓ જોતિ આવુ છુ
તારા માટે લાવું મોતી નો હાર
અરે હુ તને ગોતી આવુ સપનાઓ જોતિ આવુ છુ
તારા માટે લાવું મોતી નો હાર
તારી ને મારી પ્રેમ કહાની
સદિયોં સુધિ લોકો ગાયા કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
હુ તારા માટે આવુ દરિયા ના કાંઠે આવુ છુ
તને મળવા આવુ માનું નઈ હાર
અરે હુ તારા માટે આવુ દરિયા ના કાંઠે આવુ છુ
તને મળવા આવુ માનું નઈ હાર
કે હવે તારી પ્રેમ દિવાની
લખે નવુ નવુ ગાયા કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
પિયા મિલન ની રાખી છે આશ
આંખો માં આયેલી પ્રિત ને ટાંકી
ઘેલી ફરે એને પિયુ ની વાટ
લાગે મને નવેનવી
ને જાદુઈ આ જીંદગી
પિયુ ને કઈ દયો કે છોડીને
આવું છુ ગામ
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
હુ તને ગોતી આવુ સપનાઓ જોતિ આવુ છુ
તારા માટે લાવું મોતી નો હાર
અરે હુ તને ગોતી આવુ સપનાઓ જોતિ આવુ છુ
તારા માટે લાવું મોતી નો હાર
તારી ને મારી પ્રેમ કહાની
સદિયોં સુધિ લોકો ગાયા કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
હુ તારા માટે આવુ દરિયા ના કાંઠે આવુ છુ
તને મળવા આવુ માનું નઈ હાર
અરે હુ તારા માટે આવુ દરિયા ના કાંઠે આવુ છુ
તને મળવા આવુ માનું નઈ હાર
કે હવે તારી પ્રેમ દિવાની
લખે નવુ નવુ ગાયા કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
પરદેશ જઈ મોર કેવુ કેવુ કરે
અગાસીયે એ ઢેલ ટેહૂ ટેહૂ કરે
* લિરિક્સમાં તમને ટાઈપિંગમાં ભુલ જણાય તો કોમેન્ટ કરી જણાવા વિનંતી
ConversionConversion EmoticonEmoticon